થાળી

Parul Bhimani
Parul Bhimani @cook_13642254
Ahmedabad From Gujarat

#માયલંચ
બપોર નું જમણવાર એવું છે કે તેમાં છાશ થી લઇ ને કંચુંબર સુધી બધુજ જોઈએ.અત્યારે તો બે દિવસ ચાલે તેટલું શકભાજી છે પણ આગળ ખબર નહીં કેવી પરિસ્થિતિ આવશે.મારી સીધી સાધી ગુજરાતી થાળી.

થાળી

#માયલંચ
બપોર નું જમણવાર એવું છે કે તેમાં છાશ થી લઇ ને કંચુંબર સુધી બધુજ જોઈએ.અત્યારે તો બે દિવસ ચાલે તેટલું શકભાજી છે પણ આગળ ખબર નહીં કેવી પરિસ્થિતિ આવશે.મારી સીધી સાધી ગુજરાતી થાળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
4 વ્યક્તિ
  1. 3નંગ બટેકા
  2. ચાર શીંગ સરગવાની
  3. 2ચમચા તેલ 2 ચમચા તેલ
  4. ચમચી જીરૂ
  5. બે નંગ નાના ટામેટાં
  6. ૧ ચમચી લાલ મરચું
  7. 1/2ચમચી હળદર
  8. 1/2ચમચી ગરમ મસાલો
  9. મેં તો સ્વાદ પ્રમાણે
  10. કચુંબર માટે
  11. ૧ નાની કાકડી
  12. બે નાના ટામેટાં
  13. એક નાનું બીટ
  14. ૧ નાની ડુંગળી
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  17. છાશ
  18. પાપડ
  19. રોટલી બનાવવા માટે
  20. ૪ કપ ઘઉંનો લોટ
  21. 2ચમચા તેલ
  22. મીઠું સ્વાદ પ્રમાણે
  23. રોટલી ઉપર ચોપડવાથી જેટલું ઘી
  24. ગુલાબ જામુન તૈયાર લાવેલા છે

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક કઠોરોટમાં ઘઉંનો લોટ,મીઠું અને તેલ તથા થોડું પાણી નાખીને નરમ લોટ બાંધી લો.બટેકા સરગવાની કાપી લો અને પાણીથી ધોઈ લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરું હિંગ નાખો અને તેમાં નાના ટમેટાને કાપીને વધારો. ત્યાર પછી તેમાં સરગવો અને બટાકા નાખો.હળદર, મીઠું,મરચું અને ગરમ મસાલો નાખો. ચમચાથી હલાવી ને શાક ને પાંચ મિનિટ માટે કકડવા દો.પછી તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી દો.કુકરનું ઢાંકણ બંધ કરીને બે સીટી વગાડી લો.

  3. 3

    હવે ગેસ પર લોઢી ગરમ થવા મૂકો. પાટલી ઉપર પાતળી રોટલી વણી લો. લોઢી પર સાથે જ સેકતા જવું અને તેની પર સાથે સાથે ઘી ચોપડવું.

  4. 4

    પાપડ શેક લેવો કચુંબર ને ઝીણું ઝીણું કાપી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Bhimani
Parul Bhimani @cook_13642254
પર
Ahmedabad From Gujarat
love to make food,learn to make new food recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes