રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા લય ચોખ્ખા પાણી થી ધોઈ નાખવા. ત્યાર પછી તેને થોડીવાર રહેવા દેવા. પછી કઢાઈ માં તેલ મૂકી તેમાં હિંગ અને રાઈ મૂકી પૌઆમાં બધો મસાલો એડ કરવો. એડ કર્યા પછી તેમાં સ્વાદ અનુસાર નમક અને લીંબુ નાખવું. પછી તેને સાવ ફોરા હાથેથી હલાવો.
- 2
ત્યાર પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી તેમાં ડુંગળી, ઝીણી સેવ, અને કોથમીરથી ગાર્નિશ કરવું. તો તૈયાર છે નાના-મોટા સૌને ભાવતા આપણા મનપસંદ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બટેટા પૌવા.
Similar Recipes
-
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
-
-
-
-
પૌવા સ્ટફ્ડ ટામેટા
#ચોખાઉનાળા ની ગરમી માં આ ઠંડા ઠંડા સ્ટફ્ડ ટામેટા ઠંડક આપે છે અને જ્યારે ગરમી ને કારણે ખાવાની ઈચ્છા ના થાય ત્યારે આ ભાવે છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ બટાકા પૌવા (Vegetable Poha Recipe in Gujarati)
#cooksanpchallnage#Breakfast recipes#Week 1આ રેસિપી મેં આપણા કુકપડ ગ્રુપના ઓથર બીના તલાટી ની રેસીપી ફોલો કરીને અને થોડો ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
-
રંગીન, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા...
મારી દીકરીઓ ને બીટ, ગાજર, કોથમીર, લિલી હળદર અને પાલક આ બધું નથી ભાવતું. પણ આ શાકભાજી શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એટલે વિચાર્યુ કે કોઈ નવી રીત થી આ શાકભાજી ખવડાવું.... Binaka Nayak Bhojak -
-
મગ પૌવા (Moong Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujajrati#healthy#breakfastમગ પૌવા એ હેલ્થી નાસ્તો છે ,બટેકા ને ક્યારેક ખાવાનું ટાળવું જોઈએ .આ પૌવા માં ઉપર થી કંઇપણ ઉમેર્યા વગર પણ સરસ લાગે છે .મારો સન v.v.nagar માં હોસ્ટેલ માં હતો ત્યારે બાજુ માં નાસ્તા ના સ્ટોલ ના આ પૌવા એના ફેવરિટ હતા .એટલે હું ઘણીવાર બનાવુ છું . Keshma Raichura -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
કાંદા પૌવા
#RB4 ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે. Aanal Avashiya Chhaya -
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 week5 MP માં ઈન્દોરી પોહા કહેવાય.આપણે પૌઆ કે પૌવા કહીએ. UP માં ચિવડા કહે.. English માં flattened rice કહેવાય.ભાષા જે હોય તે પણ સવાર નો નાસ્તો પૌવા હોય તો મજા જ પડી જાય. સાથે ગરમાગરમ ચા☕.. દિવસ જ સુધરી જાય.આપણે ગુજરાતી ઓ ને તો ડિનરમાં પણ કંઈ લાઈટ જમવું હોય તો પૌવા ચાલે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11837597
ટિપ્પણીઓ