રાંધવાની સૂચનાઓ
- 1
નવશેકા પાણી માં યીસ્ટ અને ખાંડ ને મિક્ષ કરો.અને થોડી વાર રહેવા દો. ત્યાં સુધી માં લોટ,મિલ્ક પાવડર અને મીઠું નાખી ને તેના થી લોટ બાંધી લો.
- 2
પછી લોટ ને હથેળી ની મદદ થી લોટ ને મસળી મસળી ને પોચો બનાવી લો.અને સાથે તેલ નાખતા જાવ.જેથી લોટ લીસો થઈ જાય.
- 3
હવે લોટ ને 1 થી 2 કલાક માટે ફુલવા માટે કોઈ ગરમ જગાએ મુકો.પછી બ્રેડ ટીન માં તેલ અને થોડો લોટ છાંટી લો.પછી લોટ ને ટીન ની સાઇઝ પ્રમાણે લોટ ને મૂકી દો.લોટ ને ફરી થી અડધો કલાક માટે ફુલવા માટે મૂકી દો.
- 4
પછી પ્રિહિટ કરેલા ઓવેન માં કન્વેકશન મોડ, 160ડિગ્રી પર 30 થી40 મિનિટ માટે બેક કરો.બ્રેડ ના લોટ ઉપર તેલ લગાવી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી નો શિરો
#goldenapron3#week13 મેં આ વિક ની રેસીપી માટે વનપોટ પસન્દ કર્યું છે. Madhuben Prajapati -
સ્ટફ્ડ સનફલાવર સોયા બ્રેડ
#સ્ટફ્ડઆ વાનગી મેં પહેલા કયારેય બનાવી નથી .પણ જે બની છે તેનો સ્વાદ શબ્દો માં કહેવો મુશ્કેલ છે.થોડું બીતા બીતા બનાવી છે. કારણ કે બેકિંગ મને અઘરું લાગે છે.ઘરવાળા તરફ થી ખુબજ સરસ કૉમેન્ટ્સ મળ્યા.😄😄 હું મારા રિજલ્ટ થી ખુબજ ખુશ છું.ખરેખર આ કોન્ટેસ્ટ ને કારણે મેં એક નવું ચેલેજ સ્વીકાર્યું અને તે પુરા થાય ની ખુશી મને ખુબજ થઈ. Parul Bhimani -
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસઆ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો. Mamta Kachhadiya -
-
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
મેથી ની ઘઉં, બાજરી લોટ નીપુરી
#goldenapron3#week -8#પઝલ વર્ડ -ઘઉં, પૂરીસવાર ના નાશતા માટે મેં લીલી મેથી નાખી ને ઘઉં નો લોટ નાખી નેજરા બાજરી નો લોટ નાખી પુરી બનાવી છે આ ચા,દહીં,અથાણાં સાથે સર્વ કરી શકીએ છીએ. Krishna Kholiya -
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
-
ઘઉં ની ચોકલેટ કેક
#cookpadturns3 કુકપેડ ના જન્મદિવસ પર બધા માટે ઘઉં ની કેક રેસિપી લાવી છું આશા છે કે બધા ને ગમશે. Suhani Gatha -
ઘઉંના લોટ ના પિઝા બેઝ
#goldenapron3#week -11#Atta#લોકડાઉનહાલના લોકડાઉન ના સમય માં બહાર પિઝા ખાવા માટે જઈ ના શકો અને ઘર માં રહીને હેલ્થી ખાવું પણ જરૂરી છે તો સો ના મનપસંદ પિઝા બનાવવા માટે ઘઉં ના લોટ ના પિઝા બેઝ ઘરમાં બનાવીને ખવડાવો Kalpana Parmar -
બ્રેડ ની બાસ્કેટ પનીર ના પુરણ સાથે
#GH સામાન્ય રીતે બ્રેડ ચોરસ આકાર ની હોય છે, પણ અહીંયા મેં બ્રેડ ને બાસ્કેટ નો આકાર આપી અંદર માખણ પેસ્ટ લગાવી અને પનીર નું પુરણ ભરી સર્વ કર્યું છે. Urvashi Belani -
ટી ટાઈમ બ્રેડ ફોકાસીઆ
#ટીટાઈમ#પોસ્ટ1ટી ટાઈમ એક એવો ટાઈમ છે જેમાં આપણે હલકું ફૂલકું એવુ સનેકસ શોધીએ છીએ જેથી નાની નાની ભૂખ પણ મટી જાય અને રાત નું જમવાનું પણ ના બગડે. ઘણી વખત આપણે તળેલું ખાવાનું અવોઇડ કરતા હોઈએ છીએ વાતાવરણ ને અનુંસંધાન મા લઇ ને અથવા તો હેલ્થ ને લઇ ને. આજે હું લાવી છું એક ફ્લેવર ફુલ બ્રેડ ની રેસીપી. આ એક ઇટાલિયન બ્રેડ છે જેને વર્જિન ઓલિવ ઓઇલ મા વિવિધ ટોપપિંગ્સ જોડે બનાવવામાં આવે છે. તે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. મેં અહીં મેંદો વાપર્યો છે તમે ઈચ્છો તો ઘઉં નો લોટ પણ લઇ શકો. Khyati Dhaval Chauhan -
-
સનફલાવર બ્રેડ પીઝા
#ડિનરઅમને રાત ના ભોજન માં ચટપટું ખાવાની આદત છે.કારણ કે સવાર અને બપોર નું ભોજન ફટાફટ કામ પતાવવાની લાલચ માં સાદું જ બનાવતા હોઈએ છીએ.પરંતુ રાતે ઘર ના બધા સભ્યો સાથે મળી ને જમવાનું અમને નાસ્તા જેવું કે પછી તીખું જ ભાવે. Parul Bhimani -
-
ઘઉં ની મસાલા પૂરી (Wheat Masala Poori recipe in gujarati)
#goldenapron3 #ઘઉં ની મસાલા પૂરી Prafulla Tanna -
બ્રેડ બેકિંગ
#લોકડાઉન#પોસ્ટ3સ્કૂલ ટાઈમ થી મને બેકિંગ નો ઘણો શોખ રહ્યો છે. બ્રેડ, પાઉં, પીઝ્ઝા બેઝ, ફ્રેન્ચ લોફ, કેક, બિસ્કિટ ઘણું બધું બઉ સારું બનાવી શકુ છું.. જયારે પણ સારોં એવો ફ્રી ટાઈમ મળે તો હું બેકિંગ કરવાનું પ્રેફર કરું છું. મૂડ પણ સરસ થઇ જાય, મઝા પણ આવી જાય અને આખુ ઘર જે બેકિંગ ની સ્મેલ થી ઝગમગી ઉઠે એ અલગ.. 🤩🤩🤩લોકડાઉન મા તો ટાઈમ જ ટાઈમ... તો આજે કરી નાખ્યું મઝા નું બેકિંગ... Khyati Dhaval Chauhan -
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
ઘઉં ના બ્રેડ(Wheat Bread Recipe in Gujarati)
લોકડાઉન માં મે ઘઉં ના બ્રેડ બનાવ્યા છે અને એ પણ યીસ્ટ અને ઓવન વગર બનાવ્યા છે. Sachi Sanket Naik -
ઘઉં ના સ્ટફ્ડ રોસિસ (ગુલાબ)
#ભરેલી #પોસ્ટ3આ એક ઘઉં ના લોટ ની બેકરી આઈટમ છે. ફેર્મેન્ટેડ ઘઉં ના લોટ માંથી સ્ટફિન્ગ ભરી ને આ ડિલિશિઓસ ગુલાબ બનાવવામાં આવે છે. બાળકો ને આ ટિફિન માં પણ આઓઇ શકાયઃ અને સ્નેક્સ na રીતે પણ ઉપયોગ માં લઇ શકાયઃ Khyati Dhaval Chauhan -
રાગી ઘઉં ના પીઝા(ragi ghau pizza recipe in Gujarati)
#સુપરશેફ2#લોટઆ વાનગી મે જાતે જ વિચારી ને બનાવી છે, ને અવારનવાર બનાવતી હોઉં છું. પીઝા મેંદા માં થી બનતા હોય છે.અને મેંદો સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. આપણે અહીં ઘઉં અને રાગી ના લોટ માં થી પીઝા બનાવાના છીએ.તેથી સૌ કોઈ આ પીઝા સ્વાસ્થ્ય ને હાનિ પહોચાડયા વગર ખાઈ શકે છે. આ પીઝા ને તમે સાંજે નાસ્તા માં અથવા રાત્રે જમવા માં બનાવી શકો છો. Mamta Kachhadiya -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
-
ઘઉં ના પાઉં (ghau na pav recipe in Gujarati)
હાય ફ્રેન્ડ્સ હુ આજે તમારી સમક્ષ ઘઉંના પાઉં ણી રેસિપી લઈને આવી છું તમને કદાચ યાદ હશે પહેલા મે ગુજરાતી સ્ટાઇલ લાજવાબ પિઝા ણી રેસિપી લઈને આવી હતી ત્યારથીજ મને ઈચ્છા હતી પાઉં બનાવવાની રેસિપી જોઈને ગમેતો જણાવજો ટો મને આનંદ ટો થશેજ પાન સાથે નવી રેસિપી બનાવવા ઉત્સાહ પાન મરશે ટો હુ નવી રેસિપી સાથે તમને પાછી મરીશ બાય Varsha Monani -
એગ સલાડ (Egg Salad Recipe in Gujarati)
#goldenapron3#week3મેં સલાડ બનવાનું પસન્દ કર્યું છે. madhuben prajapati -
-
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
#NRC#wheat#naan#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી. Alpa Pandya -
-
ઘઉં ના લોટ માંથી ઓવન વગર બનાવવા માં આવેલી નાનખટાઈ
#goldenapron3Week 4#ghee#Rava#ટ્રેડિશનલનાનખટાઈ બિસ્કીટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવન માં બેક કરી ને બનાવાય છે પરંતુ જો તમારા ઘરે ઓવન ના હોય તો પણ તમે ક્રિસ્પી અને ટેસ્ટી નાનખટાઈ બનાવી શકો છો..મે અહી ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવવા નો પ્રયત્ન કર્યો છે અને આ રેસિપી માં બેકિંગ સોડા કે બેકિંગ પાઉડર નો પણ ઉપયોગ કરવા માં આવ્યો નથી, બાળકો માટે આ નાન ખટાઈ ખૂબ સારી છે કારણ કે ઘઉં માંથી બનાવવા માં આવી છે.. તો જરૂર થી ટ્રાય કરજો આ રેસિપી.. Upadhyay Kausha -
ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
ઘઉં ના લોટ માંથી બનાવેલ છે Tejal Hiten Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11774820
ટિપ્પણીઓ