શ્યામ પુરી

Yatri Parekh
Yatri Parekh @cook_20076230

#goldenapron3
# week 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4વાટકી ઘઉંનો લોટ
  2. તળવા માટે તેલ
  3. અડધો કપ મોણ માટે તેલ
  4. 4 ચમચીમિસરી પાવડર
  5. અડધો વાટકો ગોળનું પાણી
  6. 1 ચમચીસીંગદાણાનો ભૂકો
  7. 2 ચમચીટોપરાનું ઝીણું ખમણ
  8. 1 ચમચીસફેદ તલ નો પાવડર
  9. 1 ચમચીછાંટવા માટે સફેદ તલ
  10. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લેવો તેની અંદર તેલ નાખવું પછી ખૂબ મસળવું ત્યારબાદ તેની અંદર મિસરી પાવડર નાખવો ત્યારબાદ તેની અંદર તલ નો પાવડર નાખો ત્યારબાદ તેમાં સીંગદાણાનો પાઉડર નાખો ત્યારબાદ તેની અંદર ટોપરા નો ભૂકો નાખવો અને તેની અંદર ઘી ઉમેરો

  2. 2

    હવે આ બધાને ભેગું કરી એકદમ ભેગુ કરી લેવું ત્યારબાદ તેની અંદર ગોળનું પાણી નાખી લોટ બાંધવો એકદમ કઠણ લોટ બાંધવો અને તેને અડધી કલાક ભીનું કપડું રાખી ઢાંકી રાખો ત્યારબાદ અડધી કલાક પછી તેના લુઆ કરી નાની નાની પૂરીઓ વણો અને તેના ઉપર સફેદ તલ લગાવવા અને ફરી પાછું એક વેલણ મારી દેવું જેથી કરીને પૂરી મા તલ લાગી જાય

  3. 3

    પૂરી વણાઈ ગયા બાદ ગેસ ઉપર એક કડાઈમાં તેલ મૂકી તેને ધીમા તાપે તળી લો પુરી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યારે તેને તેલ માંથી કાઢી લેવી થોડીવાર ઠંડી થયા બાદ તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yatri Parekh
Yatri Parekh @cook_20076230
પર

ટિપ્પણીઓ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
વાહ, સરસહેશટેગ નીચે જણાવેલ રીત પ્રમાણે લગાવવો.#goldenapron3
week8

Similar Recipes