ડ્રાય ફ્રુટ ચીકુ મિલ્ક શેક

Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191

ડ્રાય ફ્રુટ ચીકુ મિલ્ક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગ ચીકુ
  2. ૫૦૦ મિલી દૂધ
  3. ૧ વાટકી મિક્સ કાજુ બદામ
  4. ૭.૮ કિયબ બરફ
  5. ૪ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ ચીકુ ને ધોઈ લો ચીકુ ની છાલ ઉતારી નાના નાના પીસ કરો પછી મિક્સચર ની જાર મા ચીકુ ખાંડ ને મિક્સ કાજુ બદામ ને પિશી લિયો

  2. 2

    બધું મિક્સ પિસાય પછી તેમાં દૂધ ને બરફ ની ૪ કિયુબ ઉમેરો ને ફરી મિકસચર મા મિક્ષ કરો તૈયાર છે ડ્રાયફ્રુટ ચીકુ મિલ્ક શેક હવે તેને ગ્લાસમાં સર્વ કરી દઈએ

  3. 3

    તૈયાર છે આપણું ડ્રાય ફુટ ચીકુ મિલ્ક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191
પર

ટિપ્પણીઓ

Similar Recipes