રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 20-25કળી લસણ
  2. 15-20નંગ ફુદીનો
  3. ૩ લીલા મરચા
  4. ૨ ચમચી તલ
  5. ૧ નાની વાટકી કોથમીર
  6. ૨ ચમચી તેલ
  7. નાનો ટુકડો આદુ
  8. ૫ ચમચી લાલ મરચું પાવડર
  9. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણની ચટણી બનાવવા માટે સૌપ્રથમ ખાંડની મા લસણ મરચાં આદુ મીઠું નાખીને થોડું પીસી લેવું પછી કોથમીર ફૂદીનો તલ નાખી થોડું પાછું પીસી લેવું બધું એકસરખું પીસાઈ જાય પછી

  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી એકસરખું મિક્સ કરી દેવું છેલ્લે તેમાં બે ચમચી તેલ ઉમેરી સરખું મિક્ષ કરી લેવું તૈયાર છે આપણી લસણની ચટણી

  3. 3

    સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરી દેવી આ ચટણી તમે ફ્રીજમાં પણ ફ્રીઝ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191
પર

ટિપ્પણીઓ

Similar Recipes