રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને બાફી લેવી ત્યાર બાદ છરી વડે ઉપરથી દાણા કાઢી લેવા આ દાણા મિક્સર જારમાં લઈ તેમાં થોડું દૂધ ઉમેરી ક્રશ કરી લેવું
- 2
આ મિશ્રણ ચટણી જેવું બારીક ક્રશ થવું જોઈએ ત્યારબાદ એક કડાઈમાં આ મિશ્રણને નાથી તેમાં ખાંડ અને દૂધ ઉમેરવું ત્યારબાદ ગેસ ઉપર મૂકી ધીમે ધીમે ગઠ્ઠા ન પડે એ રીતે હલાવતા રહેવું
- 3
આ મિશ્રણ ને એકદમ ઘટ્ટ થવા દેવું એકદમ કઠણ થઈ જાય ત્યારબાદ તેમાં ઘી ઉમેરવું જેથી આ મિશ્રણ કડાઈમાં ચોંટે નહીં ત્યારબાદ નીચે ઉતારી એકદમ ઠંડુ થવા દેવું ત્યારબાદ તેમાંથી લૂઓ લઈ તેને લાડુના સેપ માં બનાવવું ત્યારબાદ કોપરાના છીણમાં રગદળવા ત્યારબાદ એક સર્વિંગ ડીશ માં દાડમના દાણા નું ડેકોરેશન કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11814835
ટિપ્પણીઓ