જૈન કોર્ન ક્રિસ્પી
#goldenapron3
# week 9
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ છોલી તેના દાણા કાઢો દાણાને ત્રણ મિનિટ માટે ઉકળતા પાણીમાં બાફો મકાઈ બફાઈ જાય એટલે ગરણામાં કાઢી પાણી નીતારો હવે મકાઈના દાણા ૧ બાઉલમાં લો તેમાં મેંદો અને કોર્નફ્લોર નાખો સાથે લીલા મરચાની પેસ્ટ જરૂર પ્રમાણે મીઠું નાખો મકાઈના દાણા એકદમ ડ્રાય રહેવા જોઈએ જરૂર લાગે તો વધુ મેંદો અને કોર્નફ્લોર નાખો હવે તેલ ગરમ કરી મકાઈના દાણા તળો સરસ ક્રિસ્પી થઈ જાય એટલે ડિશમાં કાઢો આ રીતે બધી મકાઈ તૈયાર કરી લો
- 2
છેલ્લે એકદમ જરા તેલ મૂકી કેપ્સિકમને વઘારી લો કેપ્સીકમ પૂરતું મીઠું નાખો અને ટમેટુ ઝીણુ સુધારેલું લીલું મરચું અને કોથમરી નાખી ક્રિસ્પી મકાઈ નાખો લીંબુ નીચોવી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી કોર્ન કબાબ
#સ્ટાર્ટર#એનીવર્સરી#week2#ઈબુક૧હેલો ફ્રેન્ડ્સ, કૂક ફોર કૂકપેડ કોનટેસ્ટ ચાલી રહી છે, અત્યારે માર્કેટમાં અમેરિકન મકાઈ પણ જોવા મળે છે. તો આ જે મેં અમેરિકન મકાઈ માંથી એક નવો અખતરો કર્યો છે. મેં બનાવ્યા છે crispy corn kebab. Kruti's kitchen -
-
-
-
-
-
-
-
ભાત મંચુરિયન ટીક્કી (Rice Manchurian Tikki Recipe In Gujarati)
#ભાત#goldenapron3#Week 1 Neelam Parekh -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11806227
ટિપ્પણીઓ