રાંધવાની સૂચનાઓ
- 1
કોફી ખાંડ મિક્સ કરી સ્પૂન કે હેન્ડ વહિસ્ક થી મિક્સ કરો.ધીરે ધીરે પાણી ઉમેરી મિક્સ કરો.કોફી નો કલર ચેન્જ થાય ત્યા સુધી મિક્સ કરો.કોકો પાવડર ઉમેરી મિક્સ કરો.
- 2
દૂધ ગરમ કરો.કોફી મિક્સ 2 ચમચી લઇ તેમાં ગરમ દૂધ ઉમેરી બ્લેનડર ફેરવો.ગ્લાસ મા ચોકોલેટ સોસ રેડી તેમાં કોફી ઉમેરો.ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલગોના કોફી
#લોકડાઉનDalgona આમતો કોરિયન શબ્દ છે જેનો અર્થ sweet થાય. Dalgona આમતો reverse cappuccino છે. અને હાલ માં ખુબજ વાઇરલ થયેલી છે અને જે લોકો કોફી ના શોખીન છે એ લોકો માટે સુપર્બ છે ... Kalpana Parmar -
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
આઈસ્ડ મોકા કોફી (Iced Mocha Coffee Recipe In Gujarati)
#CD#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#amazing august week1અહીં મે અમારા ઘરે રુટીન માં પીવાતા હોટ ચોકલેટ મિલ્ક ની રેસીપી શેર કરી છે જેમાં બહુ કેલરી ન હોય છતાં ટેસ્ટી લાગે.તમે અહીં ડાર્ક ચોકલેટ અને વ્હીપ ક્રીમ ઉમેરી વધુ રિચ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
-
-
કોકો કોલ્ડ કોફી & કોલ્ડ કોફી (Coco Cold Coffee & Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી Nisha H Chudasama -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફીતથા ચોકલેટ સીરપ હાજર ના હોય તો તે બનાવવાની રીત પણ અહીં મેં આપી છેKhyati Kotwani
-
-
-
મોકા કોફી (Mocha Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujrati#world_ coffee_dayઆ કોફી મારી પ્રિન્સેસ ની ફેવરિટ છે Amita Soni -
કોલ્ડ કોફી (cold coffee recipe in Gujarati)
કોલ્ડ કોફી કોને ન ગમે!!તેમાં મલાઈદાર દૂધ નો ઉપયોગ કરવો જેથી તે ઘટ્ટ બને છે. Bina Mithani -
-
ડેલગોના કોફી
#લોકડાઉનકરણ ત્રીપાઠીજી ની રેસીપી ફક્ત ૩ સામગ્રી થી બનેલી .(દ્વારા પ્રેરણા મળી છે).આ ફીણદાર કોફી એ બધે ખુબજ ધુમ મચાવી છે.ઠંડાગાર દુધ પર સ્પોજી ફીણવાળી કોફી એ આપણી દેશી પઘ્ધતિ થી " ફીણેલી કોફી' જ છે.જે બનાવવા માં સાવ સહેલી છે પણ ખુબજ લહજેતદાર ...આપ પણ ટ્રાય કરશો તો આપને પણ લાગશે કે ખરેખર અદભૂત-ડેલગોના કોફી ..જેનો સ્વાદ લાંબા સમય સુધી યાદ રહેશે. Jasmin Motta _ #BeingMotta -
કોફી ફાલુદા (Coffee Faluda Recipe In Gujarati)
#ટીકોફીગરમી મા ખાધા ની સાથે જ ઠંડક આપે એ ફાલુદા..ફાલુદા તો ઘણા ખાધા હશે... પણ આ ફ્લેવર તો નહિ જ ખાધો હોય..મારી આ અનોખી રેસિપી જરૂર થી બનાવજો.. Dhara Panchamia -
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11835267
ટિપ્પણીઓ