ડાલગોના કોફી(dalgona coffee Receipe in Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

ડાલગોના કોફી(dalgona coffee Receipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીકોફી
  2. 2 ચમચીગરમ પાણી
  3. 2 ચમચીખાંડ
  4. 2 કપદૂધ
  5. ટુકડાબરફ ના
  6. ગાર્નિશ માટે કોકો પાવડર ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં કોફી ખાંડ અને પાણી નાખી ૧૫ મિનિટ સુધી એક જ બાજુ હલાવવું અને મિશ્રણ નો જ્યાં સુધી કલર નહીં બદલાય અને ઘટૃ નહીં ત્યાં સુધી બરાબર હલાવવું.

  2. 2

    ત્યારબાદ એક ગ્લાસ માં બરફના ટુકડા નાખી ઉપર દૂધ ઉમેરી કોફી નું મિશ્રણ નાખી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ

Similar Recipes