દહી નુ રાયતુ

Ila pithadia
Ila pithadia @cook_20934866

#goldenapron3
# week 10

દહી નુ રાયતુ

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
# week 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો દહીં
  2. 1ચીકુ
  3. 1નાનું દાડમ
  4. 1કેળું
  5. દસ-બાર દ્રાક્ષ
  6. 1 ચમચીરાઈના કુરિયા
  7. અડધી ચમચી હળદર
  8. અડધી ચમચી ખાંડ
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં લો. ત્યારબાદ તેમાં દાડમના દાણા, સમારેલુ ચીકુ અને દ્રાક્ષ કેળાના નાના નાના પીસ કરી આ બધા ફ્રૂટસ એડ કરો. ત્યારબાદ તેમાં રાઈ ના કુરિયા,મીઠું,હળદર અને ખાંડ ખાંડ ઉમેરી બધું મિક્સ કરો. ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ મરચું અને ધાણાભાજી થી ગાર્નીશ કરી સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila pithadia
Ila pithadia @cook_20934866
પર

Similar Recipes