રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫/૬ રોટલી
  2. ૧ મોટો વાટકો છાશ
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧ ચમચી મરચું
  6. કોથમીર
  7. ૫/૬ લસણની કળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ૫/૬ રોટલી લો તેના ટુકડા કરી લો ત્યાર પછી એક લોયા માં તેલ મૂકો તેમાં લસણ ના ટુકડા નાખો

  2. 2

    લસણ ના ટુકડા બ્રાઉન થઈ જાય પછી તેમા છાશનો વઘાર કરો છાશ ઉકડી ગયા પછી તેના રોટલીના ટુકડા નાખો પછી બે-ત્રણ મિનિટ સુધી ઉકળવા દો પછી તેને એક બાઉલમાં કાઢી કોથમરી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર

ટિપ્પણીઓ

Similar Recipes