રાંધવાની સૂચનાઓ
- 1
3 કપ ચોખા 1 કપ ચણાની દાળ એક ચમચી અડદની દાળ લો તેને બે વખત સાદા પાણી વડે સાફ કરી લો પછી દાળ અને ચોખા ડૂબે એટલું પાણી નાખી પલાળો બહાર તથા ચોખા આઠેક કલાક પલાળી રાખો
- 2
બીજા દિવસે દાળ તથા ચોખા ને મિક્સરમા પીસી લો આ મિશ્રણ પીસાઈ ગયા પછી તડકે ચારથી પાંચ કલાક આથો દેવા રાખી મૂકો આથો દેવા માટે હંમેશા એલ્યુમિનિયમનું જ વાસણ વાપરવું એલ્યુમિનિયમની તપેલીમાં આતો દેવા માટે રાખેલ ખીરા ઉપર ઊંધી થાળી ઢાકવી એક એલ્યુમિનીયમની થાળી લો તેમાં તેલ આછું લગાવી દો પછી તેમાં ઢોકળા નુ ખીરુ 2 ચમચા નાખો એની ઉપર ચટણી ભભરાવો
- 3
એક કડાઈમાં કાંઠો મૂકી એક ગ્લાસ પાણી નાખવું રસ નીચલુ લીંબુનું છોતરું પણ કડાઈમાં મૂકવા ખીરું પાથરેલી થાળી કડાઈમાં મૂકવા પછી કડાઈને એના મા-બાપ થી થોડા મોટા માપનું વાસણોનું ઢાંકી દો આશરે દસેક મિનિટ થાય ત્યાં સુધી ઢોકળાને બફાવા દો
- 4
દસ મિનિટ પછી ઢાકણ ખોલી ચેક કરવું ચા કુદ થાળીમાં ઊભું લગાવવું ખીરું ના ચોટે તો ઢોકળા પાકી ગયા સમજવા ઢોકળા પાકી જાય એટલે નીચે થાળી ઉતારી લેવી થોડીવાર ઠંડી પડવા દેવી ત્યાર પછી તેમાં ચાકા પાડી લેવા
- 5
દહીંની ચટણી બનાવવા માટે એક વાટકી દહીં લેવું તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવું અડધી ચમચી ચટણી નાખવી સ્વાદ મુજબ ચટણી અને ગળપણ માં વધ-ઘટ કરી શકાય છે આ બધું ચમચી વડે મિક્સ કરો દહીંની ચટણી તૈયાર છે
- 6
એક ટ્રે મા ઢોકળા એક વાટકીમાં દહીં એક વાટકી દહીં વાળી ચટણી રાખી પીરસી લો અને ગરમ ગરમ ટુકડા ખાવાની ખૂબ મજા પડે છે આજ ટુકડાને વઘાર કરીને પણ ખાઈ શકાય છે લો આપણા ઢોકળા તૈયાર છે
- 7
તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
-
-
ખુશ્બુ ઇડલી (Kushboo Idli Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiKhushboo Idli ૧ સમયે ખુશ્બુ ઇડલી તમિલનાડુ મા દરેક રેસ્ટોરન્ટ મા ધૂમ મચાવતી હતી.... "ખુશ્બુ ઇડલી" નામ તમીલ એક્ટ્રેસ "ખુશ્બુ" ના નામ પરથી પડ્યુ... એના ૧ સીક્રેટ ingredience ની લોકો ને જાણ થતાં લોકો એ એને ઘરે બનાવવાની શરૂ કરી..... એ secret ingredients છે સાબુદાણા SAGO.... JAVVARISI .... આ ઇડલી એકદમ સફેદ.... સોફ્ટ & સ્પોન્જી Ketki Dave -
-
-
મોદક ઇડલી જાદુ
#SSR#cookpadindia#cookpadgujaratiમોદક ઇડલી જાદુYe MODAK 🌰 Ka Jadu Hai DosatooooNa Ab Dilpe ❤️ Kabu Hai DosatooooNaina Jisme Kho Gaye.... Diwane se Ho Gaye.....Nazara Wo IDLI MODAK Ka Harsu Hai Dosatoooo.... Ketki Dave -
-
ફોતરાવાળી મગની દાળના ઢોકળા
#હેલ્થી#GH#indiaતમે પણ બનાવો મગની દાળ ના ઢોકળા જે ખૂબજ પ્રોટીન યુક્ત હોય છે. Mita Mer -
-
-
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
More Recipes
ટિપ્પણીઓ