રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને છોલી અને એને ઊભા ચિરા કરી એકસરખા સમારી દો
- 2
પછી એક બાઉલમાં લઈ મીઠું સ્વાદનુસાર અડધી ચમચી હળદર અને એક લીંબુ નીચોવીને આખી રાત તેને રહેવા દો
- 3
પછી બીજે દિવસે સવારે તેને કોરા પાડી દો ગાજર કોરા પડી જાય પછી તેને એક ડીશમાં લઈ ત્રણ ૪ ચમચી સરસયુ ગરમ કરો થોડું ગરમ થાય એટલે રાઈ કુરિયા અને હીગ થી ફીણી દો
- 4
પછી એક ડિશમાં સેવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લીલા મરચાનું અથાણું(Green Chilli Pickle Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં મરચા ખૂબ જ આવી રહ્યા છે ત્યારે મેં બનાવેલું લીલા મરચાનુ રાયતુ વાળુ અથાણું #GA4#week13#post10#chilly Devi Amlani -
લસણ લીલી હળદર ગાજરનું ખાટું અથાણું (Lasan Lili Haldar Gajar Khatu Athanu Recipe In Gujarati)
અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે લસણ એ લોહીને પતલુ કરે છે અને લીલી હળદર લોહીને શુદ્ધ કરે છે અને ઉધરસ માટે પણ ખૂબ જ સારી છે અને શિયાળા મા કફ પણ નથી થતો ગાજર આંખ માટે ખૂબ જ સારું છે તો આ અથાણું ખૂબ જ હેલ્ધી પણ છે #WP Aarati Rinesh Kakkad -
-
-
કેરીનું લસણ વાળું અથાણું (keri nu lasan valu aathanu recipe in gujarati)
#goldenapron3#week 18 Falguni Solanki -
-
-
-
-
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
Winter challenge #Week1 Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#week1#WK1 લીલાં મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને અથાણું ઝડપથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB એપ્રિલ-મે મહિનો આવતાં જ અથાણાની સિઝન શરૂ થઈ જાય છે પરંતુ ઘણાને ઘરે અથાણાનો મસાલો બનાવતા આવડતું નથી આમ તો આ બહુ ઇઝી છે તો એકવાર આવડી જાય અને હાથ બેસી જાય તો બહુ ઝડપી બની જાય છે હું મારા સાસુ પાસેથી આ રીત શીખી છું અને દર વર્ષે અમે ઘરે જ થાણાના મસાલા અને અથાણા બનાવીએ છે તો આજે હું તમારી સમક્ષ રજૂ કરુંછું ખાટા અથાણામાટેનો મસાલો Dipa Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11460614
ટિપ્પણીઓ