ભાત ના મુઠીયા

Khushi Shah
Khushi Shah @khushi

#goldenapron3
# week 10

ભાત ના મુઠીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
# week 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી વધેલા ભાત
  2. 4 ચમચીઘઉંનો લોટ
  3. બેથી ત્રણ ચમચી દહીં
  4. 1 ચમચીલાલ મરચું
  5. અડધી ચમચી હળદર
  6. ૧ ચમચી તલ
  7. અડધી ચમચી અજમો
  8. મીઠું
  9. 2 ચમચીતેલ
  10. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વધેલા ભાત લો તેમાં લોટ દહીં અને બીજી બધી સામગ્રી મિક્સ કરો

  2. 2

    તેને થોડો મસળીને સોફ્ટ લોટ જેવું બાંધી દો

  3. 3

    હવે તેના નાના નાના મુઠીયા વાળી લો પછી કડાઈમાં તેલ મૂકી હિંગ નાખીમુઠીયા મૂકી દો હવે એક બાજુ થવા દો થાય પછી બીજી બાજુ ફેરવી ને થવા

  4. 4

    લો ગરમાગરમ મુઠીયા તૈયાર છે સોસ અથવા ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes