રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4થેપલા
  2. 1/2 કપબેસન સેવ
  3. 1ડુંગળી બારીક સમારેલી
  4. ટોમેટો સોસ
  5. જરૂર મુજબ ચિપ્સ ના કટકા
  6. જરૂર મુજબ તેલ
  7. 1ટામેટું સમારેલું
  8. 1 કપકાકડી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    થેપલા લો.

  2. 2

    તેને નાના રાઉન્ડ શેપ માં કટ કરો.

  3. 3

    તેને એપ્પમ પેન માં શેકી લો.

  4. 4

    તે શેકાય જાય એટલે ડિશમાં લો.

  5. 5

    હવે તેમાં બધું મિક્સચર ભરો અને સર્વ કરો.તૈયાર છે આપણા થેપલા ટાર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes