મીની બેસન ચિલ્લા

Tejal Vijay Thakkar @cook_16330506
#goldenapron3 #Week-13 puzzle word-chila આ ચીલા માં મેં ટમેટા અને ડુંગળી એડ કર્યા છે જેથી વધુ સારો ટેસ્ટ આવે છે..
મીની બેસન ચિલ્લા
#goldenapron3 #Week-13 puzzle word-chila આ ચીલા માં મેં ટમેટા અને ડુંગળી એડ કર્યા છે જેથી વધુ સારો ટેસ્ટ આવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન ચાળી એમાં મરચું, મીઠું, અજમો,હળદર નાખી પાણી ઉમેરી પાતળું ખીરું બનાવો.. હવે ટમેટા, ડુંગળી, લીલું મરચું, કોથમીર ઉમેરી બરાબર મિક્ષ કરો.
- 2
હવે નોનસ્ટિક તવા પર ઓઇલ ગ્રીસ કરી એક એક ચમચી ખીરું રેડી પાથરો. ફ્લેમ ધીમી રાખવી.. થોડી વાર પછી પલટાવી દો. બન્ને તરફ લાલ રંગ થાય એમ સેકો.. ઉતારી સર્વ કરો. દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા અપ્પે
#goldenapron3 #week-25 #puzzle word-Appeઆ અપ્પે જલ્દી બનતા ટેસ્ટી અપ્પે છે.. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Tejal Vijay Thakkar -
બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post1#chilaમારા ઘરમાં છોકરાઓને ઢોસા ના નામ પર આ ચીલા બનાવી દઉં છું,, અને એ લોકો વેજીટેબલ નથી ખાતા એટલે એને ક્રશ કરીને એમાં નાખું છું બહુ ફાઇન લાગે છે આ વેજીટેબલ બેસન ના ચીલા.. Payal Desai -
મીની સોજી ઉત્તપમ (Mini suji uttapam in gujrati)
#goldenapron3 #ડિનર #week-14 #puzzle word-સોજી. સોજી ના ઉત્તપમ જલ્દી બને છે અને એને આથા ની જરૂર પણ નથી હોતી.. અને ટેસ્ટી બને છે. Tejal Vijay Thakkar -
-
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
-
-
-
-
બેસન ચિલ્લા
#goldenapron3Week 1બેસન ચિલ્લા માં મે અહી ગાજર, કેપ્સીકમ,ડુંગળીનો ઉપયોગ કરીને બનાવ્યા છે. Mayuri Unadkat -
વેજ બેસન ચિલ્લા
#goldenapron3Week 1Golden Apron 3 week 1 ની પઝલ ધટકો બેસન,ડુંગળી,ગાજર નો ઉપયોગ કરી વેજ બેસન ચિલ્લા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
બ્રેડ બેસન કોઇન્સ (Bread Besan Coins Recipe In Gujarati)
#PS બ્રેડ બેસન કોઇન્સ એ બ્રેડ અને ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી બનાવવી ખુબ સરળ છે અને તે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બની જાય છે. આ વાનગીમાં બટાકા, ડુંગળી અને લસણ માંથી બનાવવામાં આવતું સ્ટફિંગ ઉમેરવામાં આવે છે. આ વાનગી ખાવાની ખૂબ મજા આવે છે કેમ કે તેનો ટેસ્ટ ચટપટો હોય છે. સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત જમણવારમાં ફરસાણ તરીકે પણ આ કોઇન્સ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ આ ચટપટા બ્રેડ બેસન કોઇન્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ટોમેટો ઉપમા
#goldenapron3 #Week-12 puzzule word-tomato.. ફક્ત 15 મિનિટ માં બનતા ટેસ્ટી ઉપમા છે.. Tejal Vijay Thakkar -
-
-
મસાલા પાવ(Masala pav recipe in Gujarati)
#goldenapron3#week24#word#puzzle#pav#માઇઇબૂક#post30 Bhavana Ramparia -
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
રાઈસ બેસન ઢોંસા (Rice Besan Dosa Recipe In Gujarati)
રાઈસ બેસન ઢોંસા એટલે આપણા ઘરની રસોઈ માં વધેલા ભાત માંથી બનાવેલું એક નવું એક્સપેરિમેન્ટ. મેં બેસન ની સાથે ચોખા નો લોટ અને સુજી નો પણ ઉપયોગ કર્યો છે જે ઢોંસા ના પડ ને ક્રિસ્પી બનાવે છે. સાથે મેં ગાજર, બીટ જેવા હેલ્થી ઘટકો નો પણ ઉપયોગ કર્યો છે અને તેને ટેસ્ટી બનાવવા માટે મેં ફ્રેન્કી નો મસાલો વાપર્યો છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#SSRઓટ્સ ચીલા બ્રેકફાસ્ટ વાનગી છે જે બનાવામાં બહુજ સહેલી છે અને હેલ્થી પણ બહુજ. આ ચીલા નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila# Post2 આ ચીલા બનાવવા મા સહેલા છે અને ફટાફટ બની જાય છે. આ ચીલા મારી દીકરી અને તેની બધી ફ્રેન્ડ્સ ને બહુ જ ભાવે છે. તે આ ટિફિન મા પણ લઈ જાય છે. Vaishali Vora -
હરાભરા ભૂંગળા બટાકા (Harabhara Bhungra Bataka Recipe in Gujarati
#આલુ #goldenapron3 week21 puzzle word - spicy Nigam Thakkar Recipes -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12209970
ટિપ્પણીઓ (4)