રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સકરીયા ની છાલ ઉતારી તેના પીસ કરી કુકરમાં બાફી લેવા
- 2
શક્કરિયાં ને ઠંડા થયા પછી એક ડીશમાં ગોડ શેપમાં કટીંગ કરી લેવા ત્યારબાદ તેની ઉપર ચટણી હળદર તેમજ ધાણાજીરું પાવડર ભભરાવવું ત્યારબાદ છેલ્લે લીંબુનો રસ નીચોવી તેના ઉપર સમારેલી કોથમીર છાંટવી આ રીતે ચટપટા સકરીયા પીસ ફરાળમાં પણ લઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોખાના ચટપટા કુરકુરે
નાના બાળકોને કુરકુરે ખૂબ જ ભાવતા હોય છે લોક ડાઉન ને હિસાબે બાર ન જય શકવાને કારણે તેઓ આ વસ્તુ ખાઈ શકતા નથી અમારી શેરીમાં સાંજે બાળકો રમતા હોય છે તો મને તેમના માટે આ વસ્તુ કરવાનો વિચાર આવ્યો Avani Dave -
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટા જીંજરા
શિયાળાની ઋતુ માં લીલા શાક _ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેમાં પણ પિક્ચર જોવા બેઠો હોય અને કોઈ ચટપટા જીંજરા બનાવી આપે તો જલસો પડી જાય. અને આપણે ભારતીય ને તો પોપકોર્ન કરતા જીંજરા,સિંગ _ચણા અને મકાઈ માં જ વધારે મજા આવે.#લીલી#ઇબુક૧#૯ Bansi Kotecha -
-
-
-
-
-
-
પાલક અને કોથમીરનું હેલ્થી જ્યુસ
જય શ્રી કૃષ્ણ 🙏નમસ્તે બહેનો ☺આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ આપણે આપણા શરીરની કાળજી માટે થોડો પૌષ્ટિક આહાર પણ લેવો જરૂરી છે તો આજે હું તમારી સમક્ષ વિટામીનથી ભરપૂર એવો પાલક અને કોથમીરનો જ્યુસ લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
પેરી પેરી પૌવા
#માસ્ટરક્લાસ#Masterclassઆજે મે બનાવ્યા છે પેરી પેરી પૌવા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આમાં મકાઈ નાં દાણા પણ નાખી સકાય Daksha Bandhan Makwana -
-
-
-
-
-
ચટપટી ચણા ચાટ
#ઇબુક૧#૩ચટપટી વસ્તુ કોને નથી ભાવતી સાંજનો ટાઈમ હોય અને કંઈક ચટપટું ખાવાનું મન કોઈક જ ભાગ્ય હશે કે જેને નહિ થતું હોય. અને એમાં પણ જ્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે આવી ચટપટી ચાન્સ મળે તો ખુબ મજા આવી જાય રાત્રે પલાળેલા ચણા હોય તો સવારમાં નાસ્તામાં પણ આ ચટપટી ચાટ ખાવાની બહુ મજા આવે છે અને તે ન્યુટ્રિશન્સ ભરપૂર છે તેથી બાળકો માટે પણ બહુ જ સારી છે તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. સવારમાં નાસ્તામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે Chhaya Panchal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11861817
ટિપ્પણીઓ