રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને પાણીમાં આખી રાત પલાળી ને સવારે કુકર માં બાફી લેવા. ટમેટૂ, બટેટુ, ડુંગળી બધું સમારી લેવું.
- 2
ત્યારબાદ મરચું,ધાણાજીરું, હળદર, મીઠું,સંચળ, ચાટ મસાલો, શેકેલું જીરૂ પાવડર બધું એક બાઉલ માં લઈ તેમાં પાણી નાખી મિક્સ કરી પેસ્ટ બનાવી લો.
- 3
ત્યારબાદ એક કડાઈ માં એક ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવવું. તેમાં બાફેલા ચણા નાખી મિક્સ કરવું. ત્યાર બાદ સમારેલા બટેટા નાખી ફરી મિક્સ કરવું.
- 4
ચણા બટેટા વાળુ મિશ્રણ એકદમ ઠરી જાય પછી તેમાં સમારેલી ડુંગળી, સમારેલું ટમેટું, લીંબુનો રસ તથા કોથમીર નાખી બધું મિક્સ કરી લેવું. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી લેવું અને તેના પર ફરી કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરવું. તૈયાર છે આપણા યમ્મી ચટપટા ચણા ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચટપટી ચણા ચાટ
#ઇબુક૧#૩ચટપટી વસ્તુ કોને નથી ભાવતી સાંજનો ટાઈમ હોય અને કંઈક ચટપટું ખાવાનું મન કોઈક જ ભાગ્ય હશે કે જેને નહિ થતું હોય. અને એમાં પણ જ્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે આવી ચટપટી ચાન્સ મળે તો ખુબ મજા આવી જાય રાત્રે પલાળેલા ચણા હોય તો સવારમાં નાસ્તામાં પણ આ ચટપટી ચાટ ખાવાની બહુ મજા આવે છે અને તે ન્યુટ્રિશન્સ ભરપૂર છે તેથી બાળકો માટે પણ બહુ જ સારી છે તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. સવારમાં નાસ્તામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે Chhaya Panchal -
-
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#Post7#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#ff3Week-3શીતળાસાતમ રેસિપીફેસ્ટિવ રેસિપી ushma prakash mevada -
-
-
-
ચણા ની ચટપટી (Chana Chatpati Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiચણા ની ચટપટી નામ સાંભળતા જ મોઢા માં પાણી જરૂર આવે...નાના હોય ત્યારે સ્કૂલ ની આસપાસ ખુમચા પર આ ચણા ની ચટપટી ખાવાની ખૂબ જ મજા આવતી...ચોપાટી હોય કે બાગબગીચા ,બજાર ની આસપાસ ક્યાંય તો આ ચાટ મળી જ જાય અત્યારે lockdown ના કારણે મે ચણા ની ચટપટી ઘરે જ બનાવી.સવારે કે સાંજે નાસ્તા માટે ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી છે. Bansi Chotaliya Chavda -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
-
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12061257
ટિપ્પણીઓ