રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બેસન દહીં નમક હિંગ હળદર અને પાણી ઉમેરો. હવે બધું બીટરથી મિક્સ કરો.
- 2
હવે કુકરમાં પાણી મુકો અને તેમાં ખીરુ મૂકો. ત્રણથી ચાર સીટી કરો.
- 3
હવે કુકર ઠંડુ થાય એટલે ખોલો. હવે ખીરુ બારે કાઢો. હવે તેને બિટર થી બીટ કરો.
- 4
હવે તેને પતલુ પતલુ પાથરો. ઠંડુ થાય એટલે કટ કરી રોલ કરો. હવે તેને એક પ્લેટમાં ગોઠવો.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તેમાં રાઈ જીરુ તલ અને લીમડો મૂકો. હવે ગેસ બંધ કરો.
- 6
હવે ખાંડવી પર લાલ મરચું પાવડર અને ગરમ મસાલો છાંટો. હવે તેના પર વઘાર છાંટો. હવે કોથમીર છાંટી સર્વ કરો. રેડી ટુ સવૅ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
ખાંડવી(khandvi in Gujarati)
#માઇઇબુક 11#triedગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Vaidehi J Shah -
-
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
-
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
દમ દાલ-ખીચડી હાંડી - દહીં કઢી (Dum Dalkhichadi Handi & Dahi kadhi recipe in Gujarati) (Jain)
#TT1#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
સ્ટફ ખાંડવી
#ઇબૂક#day8 ઓવન માં બનાવી છે, તાજા નારિયેળ નુ છીણ , સેવ, રાઈ તલ મરચા નો વઘાર અને કોથમીર થી સ્ટફ કરી છે જે આપને ખાલી ઉપર નાખતા હોઈએ છીએ. Radhika Nirav Trivedi -
-
-
-
કૂકર ખાંડવી (Cooker Khandvi recipe in Gujarati) (Jain)
#JSR#COOKER_KHANDVI#ખાંડવી#પાટુડી#દહિવડી#ફરસાણ#SURAT#SIDE_DISH#instant#ચણાલોટ#બેસન#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11809305
ટિપ્પણીઓ