રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ મઠ
  2. ૨ સમારેલા ટામેટાં
  3. ૧ સમારેલ લીલું મરચું
  4. ૨ ટીસ્પૂન વાટેલું લસણ
  5. ૧ ટે સ્પૂન લાલ મરચું
  6. ૧ ટી સ્પૂન હળદર
  7. ૧ ટે સ્પૂન ધાણજીરુ
  8. ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  9. મીઠું સ્વદાનુસાર
  10. કોથમીર
  11. ૨ ટે સ્પૂન લીલું લસણ
  12. ૨ ટે સ્પૂન આમલી નું પલ્પ
  13. ગોળ થોડુક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ મઠ બાફી લો.

  2. 2

    હવે કડાઈ માં તેલ લો. તેમાં વાટેલું લસણ અને લીલા મરચા નાખો. હવે ટામેટા નાખો અને સાંતળી લો.એક

  3. 3

    ત્યારબાદ બધા મસાલા નાખો અને સાંતળી લો.

  4. 4

    હવે મઠ નાખો અને મિક્સ કરો થોડું પાણી નાખી ચડવા દો.

  5. 5

    ત્યારબાદ આમલી નું પલ્પ અને ગોળ ઉમેરો અને મિક્સ કરો. ધીમા તાપે ૫ મિનિટ રાખી મૂકો.

  6. 6

    ત્યારબાદ કોથમીર અને લીલું લસણ ઉમેરી મિક્સ કરો અને ગરમાં ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Agicha
Divya Agicha @cook_21483987
પર

ટિપ્પણીઓ

Similar Recipes