રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ધોઈ ને છાલ ઉતારી ને ખમણી લો. પાલક અને ટામેટા ને પણ ધોઈને સમારી લો. એક કડાઈ માં તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, લીમડાના પાન નો વઘાર કરો. ત્યાર બાદ તેમાં દૂધી નું ખમણ પાણી નિતારી ને ઉમેરો. હળદર મીઠું ઉમેરી પાંચ મિનિટ ચડવા દો. ત્યારબાદ પાલક, ટામેટા ઉમેરો.
- 2
પાંચ મિનીટ ફરી ઢાંકી દો. ત્યાર બાદ બધા જ મસાલા ઉમેરી દો.કોથમીર અને લીલા મરચાં ઉપરથી છાંટવા. એમ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે.
- 3
તો તૈયાર છે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ તીખું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
-
-
-
-
પાલક બટાકા નું શાક(palak potato sabji Recipe in gujarati)
#GA4#week2 પાલકમાં લોહી ની ઉણપ દૂર કરવાનું ગુણ છે.અને લોહી ની ગુણ વત્તા સુધરે છે Mital Chag -
-
-
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
-
-
-
ખંભાતિયું શાક
# Weekendઆજે વિકેન્ડ માં આ શાક બનાવવાની ઈચ્છા થઈ.અમારું મૂળ વતન ખંભાત અને આ ખંભાતિયું શાક વર્ષો થી બનતું આવ્યું છે.ખંભાત ની નાત ના જમણ માં આ શાક ખાસ હોય જ.તેની ખૂબી એ છે કે તે લાંબો સમય સુધી સારું રહે છે લગભગ ૧૫ દિવસ સુધી તે બગડતું નથી. પેહલા ના સમય માં બહારગામ જવાનું હોય તો આ શાક ખાસ બનાવી ને સાથે આપતું કેમકે તેમાં તેલ મો ઉપયોગ વધારે હોય છે પાણી નથી હોતું અને બધા ડ્રાય મસાલા નો જ ઉપયોગ થાય છે.પેહલા ના વખત માં આ શાક માટી ના વાસણ માં જ બનતું હતું.ટેસ્ટ માં બહુજ સરસ હોય છે એટલે એની રેસીપી તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ ટ્રાય જરૂર કરજો. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11672924
ટિપ્પણીઓ