રવા નો શિરો

Nisha Budhecha @cook_21312836
રાંધવાની સૂચનાઓ
- 1
રવાનો શીરો રવાનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ 1 કડાઈ માં ઘી ઉમેરો પછી ઘી ગરમ થાય પછી એમાં રવો ઉમેરો રવો બદામી કલરનો થાય ત્યાં સુધી શેકો પછી એમાં દૂધ અને ખાંડ ઉમેરો શીરા જેવું ઘટ્ટ થાય ત્યારે એમાં એલચીનો પાઉડર ઉમેરો હા થઈ ગયો શીરો તૈયાર ઉપરથી ડેકોરેશન માટે ડ્રાયફ્રુટ અને કિસમિસ નાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2#WhiteRecipi#CookpadGujrati#CookpadIndia Komal Vasani -
-
-
-
-
રવા નો શીરો
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને બહાર થી કાંઈ મળતું નથી એટલે ભગવાન ને ભોગ ધરાવવા માટે ઘરેજ શિરો બનાવ્યો છે.. Daxita Shah -
રવા નો શિરો (Ravano Shiro Recipe In Gujarati)
#india2020 ( આજે 15 મી ઓગસ્ટ મારાં દીકરા નો ફસ્ટ બર્થડે એટલે શિરો બન્યો તો ) Dhara Raychura Vithlani -
રવા નો શિરો (Rava No Shiro Recipe In Gujarati)
આજે હું રવા ના શીરા ની રેસિપી લઇ ને આવી છું.. તો મિત્રો તમને જરુર ગમશે. 🙏 #GA4 #Week6 shital Ghaghada -
શિંગોડા નો શિરો
શિંગોડા ના લોટ માં લોહ તત્વ, કેલસિયમ ને બીજા ઘણા જરૂરી તત્વ મળે છે Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
-
રવા નો શીરો (sooji sheera Recipe In Gujarati)
#મોમમારી મમ્મી અને મારી બન્ને દીકરી ઓ ને બહુજ ભાવે છેઆજે મે ઠાકોરજી ને પ્રસાદીમાં રવાનો શીરો ધર્યો છે. Nisha H Chudasama -
-
-
-
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
-
-
-
રવાનો શિરો
રવા નો શિરો તો ઘણી જગ્યાએ ને ઘણા ગુજરાતી ઘરો મા થતો જ હોયછે તે પણ ઘણાને બપોરના સમયે જમવામાં કઈક ને કઈક સ્વીટ જોઈએ જ તો હમણાથી આ કોરોના વાઇરસ ને લીધે કોઈ પણ ઠન્ડી સ્વીટ તો લેવાય જ નહીં જેમકે શીખન્ડ મઠ્ઠો આવી કોઈ પણ વસ્તુ ના લેવાય તો આજે જે ગરમ ને સાત્વિક પણ ને ઘરનું તો ખરીજ ઘરમાં શિરો બનાવ્યો છે તો ચાલો તેની રીત જાણી લઈએ Usha Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11875255
ટિપ્પણીઓ