રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ ઉતારી લાંબી ચિપ્સ સમારી લેવા. ભીંડા ની પણ લાંબી ચિપ્સ સમારી લેવી.તેલ ગરમ કરી તેમાં બટાકા અને ભીંડા તળી લો. પછી તેલ કાઢી લઈ બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભીંડી આલુ મસાલા (Bhindi Aloo Masala Recipe In Gujarati)
#EB#Post1#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં શાકભાજી માં ભીંડા બહુ સારા આવે.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને પણ ભીંડા નું શાક બહુ જ ભાવે માટે હું એને અલગ અલગ રીત થી ભીંડા નું શાક બનાવી ને ખવડાવું.મસાલેદાર આલુ ભીંડી આલુ ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
ક્રિસ્પી ભીંડી
#ઇબુક#day6ભીંડો એ સર્વત્ર મળતું શાક છે. ભીંડા ને શાક, કઢી, ભજીયા વગેરે માં ઉપયોગ માં લેવાય છે. વળી અમુક માન્યતા પ્રમાણે ભીંડા ને કાપી ને પાણી માં પલાળી તે પાણી ને મધુપ્રમેહ ની ઘરગથ્થું સારવાર ના રૂપે પણ વપરાય છે. ભીંડા નું શાક પણ જુદી જુદી રીતે બને છે. આજે આ ક્રિસ્પી ભીંડી જમવા માં સાથે ખાઈ શકાય છે. Deepa Rupani -
આલુ ભીંડી (Aloo Bhindi Recipe In Gujarati)
#EBભીંડા એ દરેક સીઝન માં મળતું શાક છે.. એમાંથી ઘણી અલગ અલગ રીતે સબ્જી કે શાક બનાવી શકાય છે. એમાં ફ્રાય ભીંડી, કુરકુરી ભીંડી, મસાલા ભીંડી, ભીંડી દો પ્યાજા, બેસન વાળી ભીંડી, ભરેલા ભીંડા,આલુ ભીંડી વગેરે ખુબ ફેમસ છે Daxita Shah -
-
કારેલાં ની ચિપ્સ
કારેલાં નું એક પ્રકાર નું શાક જ છે. જે રોટલી સાથે પણ ખાઈ શકાય છે અને દાળ ભાત સાથે ખુબ જ મજા આવે છે આ ચિપ્સ ખાવાની. આ શાક માં મે ગળપણ નો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
ચિપ્સ
#સ્ટ્રીટજામનગર બાજુ વખણાતું આ એક સ્ટ્રીટ ફૂડ છે. રાત્રી ના સમયે ત્યાં આ ચિપ્સ બનાવી ને ગરમ ગરમ વેચતા હોય છે. અને આ ચિપ્સ ખાવા લાંબી લાઈન લાગતી હોય છે. Urvi Solanki -
-
-
ભીંડી ફ્રાય
ભીંડાનું શાક નાના મોટા સહુને ભાવતું શાક છે. ભીંડા ના શાક ને તળીને થોડું ક્રીષ્પી બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#RB3 Vibha Mahendra Champaneri -
કુરકુરી ભીંડી આલુ સબ્જી
#RB16 : કુરકુરી મસાલા ભીંડી આલુ સબ્જીદરરોજ ના જમવાના માં લીલા શાકભાજી નો ઉપયોગ કરવો જોઈએ. ભીંડા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો મેં આજે તેમાં થોડું વેરિએશન કરી ને શાક બનાવ્યું છે. Sonal Modha -
આલૂ ભીંડી
#કાંદાલસણદોસ્તો ભીંડા બધા ના પ્રિય હોય છે અને બાળકો ના તો ખાસ. એમાં થોડા મસાલા ના ફેરફાર થી સારી ટેસ્ટી સબ્જી બની શકે છે Ushma Malkan -
-
-
-
ટોમેટો આલુ પકોડા (Tomato Aloo Pakoda Recipe In Gujarati)
ભરેલાં ટામેટાં નાં પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે તેને થોડું અલગ રીતે બનાવ્યું છે જેનાં લીધે ટોમેટો ની અંદર નો ભાગ કાઢી નાં નાખવો પડે. Disha Prashant Chavda -
કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)
ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#સાઈડ#પોસ્ટ4 spicequeen -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
-
-
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe in Gujarati)
પાતળા અને લાંબા કાપેલા ભીંડાને જ્યારે ચાટ મસાલા અને લાલ મરચાંના પાઉડર સાથે મેળવીને કરકરા કરી રાંધવામાં આવે છે ત્યારે, કૉકટેલ પાર્ટીમાં પીરસવાની એક આદર્શ વાનગી, ક્રિસ્પી મસાલા ભીંડી બને છે. તેની ઓછી તીખાશ તમને જરૂરથી ગમશે કારણકે તમે ભીંડાનો અનેરો સ્વાદ માણી શકો છો. Vidhi V Popat -
-
-
ભીંડી બટાટાની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
#EBઘરમાં બધા શાકમાં બટાકા હોય જ. દૂધી, રીંગણ, કારેલા, ચોળી દરેકમાં બટાકા ની હાજરી અનિવાર્ય.😀😀 ભીંડામાં બટાકા કેવી રીતે પડે?! એ પણ શોધી કાઢ્યું એમણે. ચિપ્સ તો કોને ન ભાવે? ભીંડામાં ચિપ્સ ઉમેરો તો બધાનું ફેવરિટ બની જાય તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને હા કેવું બન્યું પણ મને જણાવજો. Davda Bhavana -
-
-
મેક્સિકન ભીંડી મસાલા (Mexican Bhindi Masala Recipe In Gujarati)
#RC4Green 💚 recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11891591
ટિપ્પણીઓ