કારેલાં ની ચિપ્સ

કારેલાં નું એક પ્રકાર નું શાક જ છે. જે રોટલી સાથે પણ ખાઈ શકાય છે અને દાળ ભાત સાથે ખુબ જ મજા આવે છે આ ચિપ્સ ખાવાની. આ શાક માં મે ગળપણ નો ઉપયોગ કર્યો નથી.
કારેલાં ની ચિપ્સ
કારેલાં નું એક પ્રકાર નું શાક જ છે. જે રોટલી સાથે પણ ખાઈ શકાય છે અને દાળ ભાત સાથે ખુબ જ મજા આવે છે આ ચિપ્સ ખાવાની. આ શાક માં મે ગળપણ નો ઉપયોગ કર્યો નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાં ની પાતળી સ્લાઈસ કરી તેમાં મીઠું નાખી મિક્સ કરી થોડી વાર રાખી મૂકવું. હવે વધારતી વખતે મીઠું નાખવું નહીં.
- 2
હવે કારેલાં ને હાથ થી દબાવી બધું પાણી કાઢી લેવું.
- 3
કડાઈ મા તેલ મૂકી તેમાં કારેલા નાખી હળદર નખી મધ્યમ તાપે શેકવું. થોડી થોડી વારે હલાવતા રેહવું. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરવું. ત્યારબાદ તેલ મા થી બહાર કાઢી લેવું.
- 4
હવે તેમાં ઉપર થી મરચું અને ધાણાજીરું નાખી મિક્સ કરી સર્વ કરવું. આ ચિપ્સ વધારે બનાવી સંગ્રહ કરી શકાય છે. કારેલાં ની સૂકવણી કરી ને ડીપ ફ્રાય કરી ને પણ બનાવી શકાય છે.
Similar Recipes
-
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujrati#કારેલાં નું શાકઆવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાં નું શાક Vyas Ekta -
-
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
કારેલાં નું શાક લગભગ ઘણાને નથી ભાવતું,પણ મારી રીત થી બનાવશો તો જરૂર બીજી વાર બનાવવાનું મન થશે.. ડાયાબીટીક પેશન્ટ માટે બહુ જ હિતકારી છે.. કારેલાં સાથે લસણ નું combination..#EB#week6 Sangita Vyas -
સરગવા ની શીંગ નું શાક
સરગવો ઔષધીય ગુણો ધરાવતી બહુ ઉપયોગી વનસ્પતિ છે.આજે મે એની શીંગ નું રસાદાર શાક કયુઁ છે..જે રોટલી/ ભાત બંને સાથે ખાઇ શકાય. Rinku Patel -
કારેલાં કેરી નું શાક (Karela Keri Shak Recipe In Gujarati)
#EB#week6આવ....રે....વરસાદ, ઢેબરીયો પરસાદ,ઉની ઉની રોટલી ને કારેલાં નું શાક ,પંજાબી અથાણું ને સાથે છાશનો ગ્લાસ,પ્રેમ થી જો જમશો તો થઈ જશે હાશ....,જો..જો.. હો..કામ ની ખોટી હાયહોય ન કરતાં,ઉંઘી જજો ખાસ......🤗😍😀😀😛😛😛કારેલાં નું શાક મોટા ભાગે બધા ને ભાવતું નથી હોતું પણ આ રીતે કારેલાં-કેરી નું શાક બનાવશો તો બધા જ ખુશી ખુશી ખાઈ લેશે .😋😋😍😍 Kajal Sodha -
અળવી ની ચિપ્સ
અળવી એક પ્રકાર નું કંદમૂળ છે. તે લગભગ દરેક સીઝન માં મળી રહે છે. પાપડ ની જગ્યા એ આ વાનગી સર્વ કરી શકાય છે. વધારે પ્રમાણ માં બનાવી ને સંગ્રહ કરી શકાય છે. દાળ ભાત સાથે આ ચિપ્સ લંચ માં સર્વ કરી શકાય છે. અળવી ને ખટાશ નાખી ને ખાવું જોઈએ નહિ તો ગળા માં ખંજવાળ આવી શકે છે. Disha Prashant Chavda -
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
કારેલાં નું શાક (karela nu shak Recipe in Gujarati)
#મોમ મારા સાસુમા ને ભાવતું શાક છે.મે તેમની રીતે શાક બનાવ્યું છે. Bhavna Desai -
ટામેટાં ની કઢી
#મધરઆ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે. Disha Prashant Chavda -
કારેલાં નુ શાક 😋 (karela nu saak recipe in Gujarati)
Hello friends 👋 #માઇઇબુક ચોમાસા ની ઋતુ માં પચવામાં એક દમ સરળ એવા કારેલાં નું શાક આજે મેં ગ્રેવી વાળું પંજાબી સ્ટાઈલ થી બનાવ્યું છે. જે ગરમ ગરમ રોટલી અને મમ્મી ના બનાવેલા બેસન ના લાડુ સાથે ખાવાની મજા આવી ગઈ . Charmi Tank -
ફુદીના આલુ
બટેકા અને ફુદીના નું શાક બટેકા નો અલગ ટેસ્ટ આપે છે. રોટલી અને પરાઠા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
રસાવાળા મગ
#માઈલંચ રેસિપી આ ભાત ને રોટલી બને સાથે ખાઈ શકાયહાલના સંજોગોમાં શાક ના બદલે બનાવી શકાય. પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai -
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
કંકોડાનું શાક
#હેલ્થી #indiaચોમાસામાં મળતું ખૂબ જ પૌષ્ટિક શાક. જેને બાજરીનાં રોટલા સાથે ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
મગ તુવર દાળ ખાટું
#દાળકઢીમગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
મિક્સ કઠોળ અને ભાત (મદ્રાસ લેંટીલ)
મિક્સ દાળ લગભગ આપણે ભાત સાથે સર્વ કરતા હોઈએ છે. અહી મે મિક્સ કઠોળ પણ અલગ પ્રકાર ના લીધા છે. અને ભાત સાથે સર્વ કરવાની રીત બતાવી છે. ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Disha Prashant Chavda -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
કાજુ કારેલાં(kaju karela recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાતી"કડવાં કારેલાં ના ગુણ ના હોય કડવાં "જે કોઈ કડવાં કારેલાં ને કોઈ પણ રૂપે ખાય તો તેને કડવી દવા ખાવી ના પડે..કારેલાં ચોમાસા માં ખુબ સરસ મળતાં હોય છે અને તેનો જેમાં બને તેમ વધારે ઉપયોગ કરવો જોઈએ. જેટલી કડવાટ શરીર માં જાય તેટલું શરીર માટે સારું. Daxita Shah -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
અમૃતસરી પનીર ટિક્કા વીથ ડીપ
#પંજાબીઇન્સ્ટન્ટ બનાવી શકાય છે આ સ્ટાર્ટર. જલ્દી બનાવી શકાય છે. તેને અહીંયા મે કોથમીર ફુદીના અને દહી ની ચટણી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
ભરેલા ગલકા નું શાક
ગલકા માં નેચરલી પાણી નો ભાગ રહેલો છે. જેથી ઉનાળા માં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું છે. વળી પચવામાં હલકું અને જલ્દી થી ચડી પણ જાય છે. અહી હું ભરેલા ગલકા ની રેસીપી શેર કરું છું. ગલકા નાં શાક સાથે ખીચડી ખાવાની મજા આવે છે. ગરમ રોટલી ભાખરી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
શક્કરિયાં ની ચિપ્સ
#મનપસંદબટાકાં ની ફ્રેન્ચ ફ્રાઈસ તો બાળકો ને ખુબ પસંદ આવે છેં.એટલે કંઈક નવું આપવા માટે આજે શક્કરિયા ની ચિપ્સ બનાવી છેં. આ ચિપ્સ ફરાળ માં ખાઈ શકાય એટલે તેને ફરાળી ચેવડા સાથે સર્વ કરી છેં ખુબ ભાવશે. Daxita Shah -
ડ્રાય કાજુ કારેલા
#રેસ્ટોરન્ટ જે પણ કારેલાં નુ શાક નથી ખાતા તેને પણ આ કાજુ કારેલા ખાતાં થઈ જાશે કેમ કે આ ખુબ જ સરસ ક્રંચી અને ટેસ્ટી લાગે છે. તેમજ બાળકોને પણ ખુબ જ પસંદ આવશે... Kala Ramoliya -
રતાળુ ચિપ્સ.(Purple yam Chips recipe in Gujarati)
#FFC3 મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધિયુ,ઉબાડીયુ કે કંદપુરી બનાવવા માટે થાય છે. રતાળુ એક જાંબલી રંગ નું કંદમૂળ છે. તેનો ઉપયોગ કરી રતાળુ ચિપ્સ બનાવી છે. તે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ ઝડપથી બની જતી હેલ્ધી વાનગી છે. Bhavna Desai -
દીવાની હાંડી
#પંજાબીઆ સબ્જી માં મે એક્સોટિક વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. રેડ ગ્રેવી માં બનાવ્યું છે સાથે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કર્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
આખા રીંગણા બટેટાની ચિપ્સ નું લસણીયું શાક
#LSR#Cookpadલગ્ન પ્રસંગે લસણ વાળું શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને રીંગણા ને બટાકા બધાના ફેવરિટ પણ હોય છે અને બટાકાની ચિપ્સ નું તળેલું લસણીયુ શાક શિયાળામાં ખૂબ જ સરસ લાગી છે અને તે ખૂબ જ સ્પાઈસી પણ હોય છે Hina Naimish Parmar -
ચોળાની લચકો દાળ
આપણે કઢી-ભાત બનાવીએ ત્યારે સાથે મગની કે તુવેરની લચકો દાળ બનાવતા હોઈએ છીએ. પણ આજે મેં ચોળાની લચકો દાળ બનાવી છે. માર્કેટમાં જે શાકભાજીમાં લીલી ચોળી મળે છે. તેવી જ પાકટ થઈ ગયેલી સફેદ થઈ ગયેલી ફોલવાની ચોળી ઘણીવાર મળે છે. તો તેને ફોલીને તેના દાણામાંથી આ દાળ બનાવી છે. આ રીતે કઠોળનાં સૂકા ચોળા પલાળીને પણ બનાવી શકાય છે. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ