મસાલા ભાત

Divya Agicha
Divya Agicha @cook_21483987
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપલાળેલા ચોખા
  2. 2સમારેલી ડુંગળી
  3. 1/4 કપવટાણા
  4. 1સમારેલું ટમેટું
  5. 1સમારેલું બટાકુ
  6. 2ટેસપુંન લાલ મરચુ
  7. 1 ટીસ્પૂનહળદર
  8. 1 ટીસ્પૂનધાણજીરું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1ટે સ્પૂન ગરમ મસાલો
  11. 1 ટી સ્પૂનજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરી જીરું તતડાવી લો. આવે તેમાં ડુંગળી નાખી સાંતળો.

  2. 2

    ડુંગળી ગુલાબી થાય ત્યારે તેમાં વટાણા, ટામેટાં અને બધા મસાલા નાખી સાંતળો.

  3. 3

    ત્યાર બાદ બટેટા અને ચોખા નાખો અને 2 કપ પાણી નાખી ધીમા તાપે ઢાંકી ને મૂકો.

  4. 4

    ચેક કરો ભાત રેડી થઈ ગયા હોય તો પ્લેટ માં લઈ ડુંગળી અને કોથમરથી ગાર્નિશ કરી પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Agicha
Divya Agicha @cook_21483987
પર

ટિપ્પણીઓ

Similar Recipes