વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 નાની વાટકીચોખા
  2. 1 વાટકીમાંડવી ના બી
  3. 1નાનું બટાકુ
  4. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  5. 1/2 ચમચીહળદર પાઉડર
  6. તેલ જરૂર મુજબ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 ચમચીરાઈ જીરું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાંકું કાપી રાખવું, ભાત ધોઈ લેવા.

  2. 2

    એક કુકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી બટાકા નાખી દેવા.

  3. 3

    પછી તેમાં લાલ મરચુ, માંડવીના બી,મીઠું હળદર પાઉડર નાખી મિક્સ કરવું.

  4. 4

    થોડી વાર પછી તેમાં 3 વાટકી પાણી ઉમેરવું.4 મિનિટ બાદ તેમાં ચોખા ઉમેરવા.

  5. 5

    3 સિટી વગાડવી, કુકર ઠરે એટલે ભાત સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes