રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા વડા નો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી તેમાં દહીં નાખી ૨૦-૨૫ મિનિટ માટે બાજુ પર રહેવા દો.
- 2
ત્યાર બાદ તેમાં વાટેલું લસણ, મરચું, હળદર, કાંદા, ખાંડ, મીઠુ અને તેલ નાખી મિક્સ કરી દો.
- 3
ત્યાર બાદ એક તવી લો. તેને ગેસ પર ગરમ કરી તેના પર સૂકા પતરા પાથરી દો.
- 4
તેના પર ત્યાર કરેલું બેટર થાપી તેના પર પાછા સૂકા પતરા મૂકી દો
- 5
પછી ધીમા ગેસ એ એને બને બાજુ ચડવા દો. ૫-૭ મિનિટ એક બાજુ સેકી બીજી બાજુ ફેરવી દો. ત્યાં પણ ૫-૭ મિનિટ સેકો.
- 6
પાનકી ત્યાર ત્યાર થયાં બાદ તેને ગરમ ગરમ સર્વે કરો. તેના પર તેલ કા ઘી નાખી ખાઈ શકો છો. લીલા ધાણા ની ચટણી કાંતો ટોમેટો કચેપ જોડે પીરશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બટાકા ની સ્લાઈસ નાં સેન્ડવિચ ભજીયા
બટાકાં ની ચિપ્સ માં લસણ ની ચટણી ભરી ને મેથી વાળા ખીરા માં ફ્રાય કરી ને આ પકોડા બનાવ્યા છે. વરસાદ ની સીઝન માં આ એકદમ પસંદ આવે એવી ડીશ છે. Disha Prashant Chavda -
-
-
-
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
-
ચોકલેટી દાલ બાસ્કેટ
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, ચોકલેટ એક એવું માઘ્યમ છે કે જેના દ્વારા બઘાં નું દિલ જીતી શકાય સામાન્ય રીતે બાસ્કેટ ચાટ , બાસ્કેટ માં વ્હીપ ક્રીમ નું સ્ટફિંગ પણ કરી ને સર્વ કરવા માં આવે છે. પણ, મેં અહીં એક ટ્વિસ્ટેડ રેસિપી રજૂ કરી છે જેમાં તુવેરની દાળ ને ચોકલેટની ફલેવર આપી બાસ્કેટ માં સર્વ કરી છે. કીટીપાર્ટી કે બર્થડે માં પણ આ હેલ્ધી બાસ્કેટ બઘાં ના દિલ જીતી લેશે. સુપર યમ્મી ચોકલેટની બાસ્કેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
આલ્ફાંઝો ફ્લેવર્ડ શાહી જર્દા બિરયાની
#ખીચડીફ્રેન્ડ્સ, જર્દા બિરયાની સ્વીટ અને હેલ્ધી ડીશ છે. જેમાં ડ્રાયફ્રુટ્સ, તજ , લવિંગ અને ઘી નો પ્રમાણ માં વઘુ વપરાશ થાય છે. જનરલી મેરેજ કે કોઈ ફંક્શનમાં બનતી આ સ્વીટ ડીશ અથવા તો " સ્વીટ યલો ચાવલ" સોડમ થી ભરપૂર અને પૌષ્ટિક પણ છે. asharamparia -
-
-
ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
#હોળી#ટ્રેડિશનલ#એનિવર્સરીWeek4ફ્રેન્ડ્સ, કેટલીક તહેવારો પરંપરા અનુસાર ઉજવવા ની મજા જ કંઈક અલગ છે. ગુજરાત માં દિવાળી ના પર્વ પર બનતી સ્વીટ "ઘુઘરા" એક પારંપરિક મીઠાઈ છે અને ઘરે ઘરે આ મીઠાઈ અવનવી ડિઝાઇન માં બનાવી ને સર્વ કરવા માં આવે છે. આ જ મીઠાઈ રાજસ્થાન માં હોળી ના તહેવાર માં " ગુજીયા" અથવા બીજા પ્રદેશ માં " પેડકીયા" ના નામ થી ઓળખાય છે. થોડા ફેરફાર સાથે સર્વ કરવા માં આવતી આ મીઠાઈ માં જનરલી રવો મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય છે. તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ , કેસર એડ કરી વઘુ રીચ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. મેં અહીં તેમાં ખજૂર પણ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાનકી
પાનકિ એ ચોખા નાં લોટ મા થી બને છે. સાત્વિક અને ટ્રેડિશનલ વાનગી છે. પચવામાં એકદમ હલકી છે. ફુદીના કોથમીર ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
-
હેલ્થી ટોમેટો ઓનીયન સુપ
#સ્ટાર્ટટામેટા સુપ તો બધા ના ઘરમાં બનતું જ હોય છે.શિયાળામાં મા તો ખાસ પીવું જ જોઈએ.અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
-
બ્રાઉની બરફી
આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. Disha Prashant Chavda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11911790
ટિપ્પણીઓ