સન્ફ્લાવર પરાઠા & આ લુ પરાઠા વિથ જીરા લસણ ચટણી

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

સન્ફ્લાવર પરાઠા & આ લુ પરાઠા વિથ જીરા લસણ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મસાલા માટે:
  2. ૧૦ થી ૧૨ બટાકા
  3. ૨ નાની ચમચી મીઠુ
  4. ૩ ચમચી મરચું
  5. ૨ ચમચી ધાણાજરૂ
  6. ૨ ચમચી લીંબુ નો રસ
  7. ૧ ચમચી ખાંડ
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. કોથમીર
  10. પરાઠા માટે:
  11. ૨ વાટકી ઘઉં નો લોટ
  12. ૧ ચમચી મીઠુ
  13. ૩ ચમચા તેલ
  14. ચપટીજીરૂ
  15. ૧ ગ્લાસ પાણી
  16. જીરા લસણ ચટણી:
  17. ૨ ચમચી તેલ
  18. વાટેલું જીરું
  19. લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ માં મીઠું,જીરું,તેલ નાખી પાણીથી લોટ બાંધી લો.

  2. 2

    સન્ફ્લાવર પરાઠા ની રીત:સૌ પ્રથમ પરાઠા ને નોર્મલ રીતે વણી કાંટા ચમચી ની મદદ થી ડિઝાઈન કરી કા પા પાડી ફ્લાવર બનાવો.

  3. 3

    મસાલા માટે:સૌ પ્રથમ કૂકર મા બટાકા બાફી લો.તેમાં મીઠું,મરચું, ધાણાજીરું,લીંબુ,ખાંડ,ગરમ મસાલો,કોથમીર નાખી મસાલો બનાવી લો.

  4. 4

    પરોઠું વણી તેમાં મસાલો મૂકી પરોઠું બનાવી સેકી લો.

  5. 5

    જીરા લસણ ચટણી: જીરું વા ટી લો.લસણ ની પેસ્ટ લો.૧ વાટકી મા તેલ ગરમ કરી બને ઉમેરી દો.ચટણી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes