હોટ ચોકલેટ બ્રેડ કેક

Sangita Jani
Sangita Jani @sangitajani0805
Ahemdabad

કેમ છો દોસ્તો અત્યારે lockdown ચાલી રહ્યું છે તો બધી ગૃહિણીઓ માટે એક ચેલેન્જ રૂપ જ છે કે ઘરમાં જે વસ્તુ પડી છે તેનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવું ફેમિલીમાં બધા ની ડિમાન્ડ અલગ અલગ હોય છે ક્યારેક કોઈને ચટપટું ખાવાનું હોય છે ક્યારેક કોઇને મીઠું ખાવું હોય છે તો દોસ્તો આજે મને એવી ઇચ્છા થઈ કે મારે કંઈક મીઠું ખાવું છે પણ કેક બનાવવા માટેનો પૂરતો સામાન નથી મારા બાળકોને ભી કે ખૂબ જ આવે છે પછી મેં કિચનમાં જોયું કે શું છે જેવસ્તુ મને મળી તેમાંથી મેં આ હોટ ચોકલેટ બ્રેડ કેક બનાવી ખૂબ yummy લાગી તો આ ની રેસીપી હું આપની સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ ગમશે ખુબ ખુબ આભાર કુકપેડ

હોટ ચોકલેટ બ્રેડ કેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

કેમ છો દોસ્તો અત્યારે lockdown ચાલી રહ્યું છે તો બધી ગૃહિણીઓ માટે એક ચેલેન્જ રૂપ જ છે કે ઘરમાં જે વસ્તુ પડી છે તેનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવું ફેમિલીમાં બધા ની ડિમાન્ડ અલગ અલગ હોય છે ક્યારેક કોઈને ચટપટું ખાવાનું હોય છે ક્યારેક કોઇને મીઠું ખાવું હોય છે તો દોસ્તો આજે મને એવી ઇચ્છા થઈ કે મારે કંઈક મીઠું ખાવું છે પણ કેક બનાવવા માટેનો પૂરતો સામાન નથી મારા બાળકોને ભી કે ખૂબ જ આવે છે પછી મેં કિચનમાં જોયું કે શું છે જેવસ્તુ મને મળી તેમાંથી મેં આ હોટ ચોકલેટ બ્રેડ કેક બનાવી ખૂબ yummy લાગી તો આ ની રેસીપી હું આપની સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ ગમશે ખુબ ખુબ આભાર કુકપેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5નંગ બ્રેડ સ્લાઈસ
  2. ૧ કપ milk ચોકલેટ
  3. 2 મોટી ચમચીબટર
  4. 4 મોટી ચમચીશેકેલા ડ્રાયફ્રુટ નો ભૂકો
  5. 1 મોટી ચમચીવ્હાઈટ ચોકલેટ છીણેલી
  6. 3 મોટી ચમચીપાઈનેપલ syrup અથવા
  7. 3 મોટી ચમચીખાંડનું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડની કિનારી કાપી લેવી ત્યારબાદ એક બાઉલમાં milk ચોકલેટ અને બટર ને મિક્સકરી મેલ્ટ લેવું કરી લેવું હવે એક પ્લેટ લેવી તેના ઉપર એક બ્રેડ લેવી તેના ઉપર બરાબર પાઈનેપલ syrup લગાવી દેવો હવે melted ચોકલેટ લગાવી દેવી ડ્રાયફ્રુટ્સ નો ભૂકો ભભરાવવો ત્યારબાદ બીજી બ્રેડ એના ઉપર મૂકી ફરીથી પાઈનેપલ syrup લગાવો ચોકલેટ લગાવી ડ્રાયફ્રુટ્સ નો ભૂકો ભભરાવવો સેમ પ્રોસેસ કરતા જવું હવે last બ્રેડ મૂકી તેના ઉપર ચોકલેટ melt કરેલી ઉપર અને બ્રેડ ની ચારે બાજુ લગાવી દેવી છેલ્લે ઉપર છીણેલી વ્હાઈટ ચોકલેટ ગાર્નીશ કરવી

  2. 2

    હવે આ કેક ને એક મિનિટ માટે બેક કરવી ગરમ ગરમ કેક ને સર્વ કરવી તૈયાર છે હોટ ચોકલેટ બ્રેડ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Jani
Sangita Jani @sangitajani0805
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes