ચોકલેટ કેક

Sheetal Mojidra
Sheetal Mojidra @cook_21891073

#goldenapron૩
#week ૧૧
આ લોક ડાઉન માં શું બનાવું ? તો મે આજે કેક બનાવું છું . મારી છોકરી ની બર્થ ડે છે તો ઘર માં જે વસ્તુ હતી તેનાથી બનાવી છે. હોપ તમને પસંદ આવશે .

ચોકલેટ કેક

#goldenapron૩
#week ૧૧
આ લોક ડાઉન માં શું બનાવું ? તો મે આજે કેક બનાવું છું . મારી છોકરી ની બર્થ ડે છે તો ઘર માં જે વસ્તુ હતી તેનાથી બનાવી છે. હોપ તમને પસંદ આવશે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩૦૦ ગ્રામ બોન બોન બિસ્કિટ
  2. ૧/૪ કપ ખાંડ
  3. ૧ કપ દૂધ
  4. ૧ ચમચી બટર
  5. ૧ ઇનો પાઉચ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બિસ્કિટ, ખાંડ ને ક્રશ કરી લો. દૂધ, બટર નાખી મિક્સ કરી લો.

  2. 2

    તેમાં ઇનો નાખી તેના પર થોડું દૂધ નાખી. કેક ટીન ને ગ્રીસ કરી બેટર નાખી ૧૫ મિનિટ માટે બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Mojidra
Sheetal Mojidra @cook_21891073
પર

ટિપ્પણીઓ

Similar Recipes