ત્રીરંગી કેક

#GujaratiSwad
#RKS
#ત્રીરંગી કેક
#સ્વપ્નલ શેઠ
#૧૫/૦૩/૧૯
મિત્રો આજે મેં ધી કે બટર વગર ની ઓવન વગર કડાઈમાં જ બનતી ખુબજ સરળ રીત થી ત્રીરંગી કેક બનાવી છે, જે સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે, આશા છે કે આપ સૌ ને ગમશે.
ત્રીરંગી કેક
#GujaratiSwad
#RKS
#ત્રીરંગી કેક
#સ્વપ્નલ શેઠ
#૧૫/૦૩/૧૯
મિત્રો આજે મેં ધી કે બટર વગર ની ઓવન વગર કડાઈમાં જ બનતી ખુબજ સરળ રીત થી ત્રીરંગી કેક બનાવી છે, જે સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે, આશા છે કે આપ સૌ ને ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કેક બનાવવા ના ટીનને ગ્રીસ કરવા માટે તેલ ચોપડી અને થોડો મેંદો ભભરાવી ને વધારાનો લોટ ખંખેરી લેવો અને કડાઈમાં કાંઠો મૂકીને ઉપર ગ્રીસ કરેલું ટીન મૂકીને ધીમા તાપે ગરમ કરવા મૂકી દેવું.
૧ ૧/૨ કપ મેંદોમાં ૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર, ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા નાખીને ચાળી લેવું.
૧ કપ દુધમાં ૧ કપ આખી ખાંડ નાખીને બરાબર હલાવી ને પીગાળી લેવી, અને તેમાં ૧/૪ કપ તેલ નાખીને બરાબર હલાવવું. - 2
પછી તેલ-દુધના મિશ્રણ ને મેંદા માં નાખીને બ્લેન્ડર થી બરાબર વલોવવું.
પછી ખીરાના ત્રણ ભાગ કરવા.
એક ભાગમાં પાઈનેપલ એસેન્સનાં ૫-૬ ટીપાં, બીજા ભાગમાં સ્ટ્રોબેરી એસેન્સ નાં ૫-૬ ટીપાં નાખીને બરાબર હલાવી લેવું, ત્રીજા ભાગમાં
૨ ટેબલસ્પૂન ડ્રીંકિંગ ચોકલેટ પાવડર નાખીને બરાબર હલાવી લેવું. - 3
પછી ગરમ કરેલા કેકના ટીનમાં પહેલાં ચોકલેટ પાવડરવાળું મિશ્રણ રેડવું, પછી તેની ઉપર સ્ટ્રોબેરી એસેન્સ વાળું મિશ્રણ રેડવું, પછી તેનાં ઉપર પાઈનેપલ એસેન્સ વાળું મિશ્રણ રેડવું, એમ વારાફરતી એ જ ક્રમમાં રેડતાં જવું.
પછી કેક નાં ટીનને ગરમ કડાઈ માં મુકીને ઢાંકી દેવું.
૪૦ થી ૪૫ મીનીટ એકદમ ધીમા તાપે રાખવું.નોંધ : કડાઈ નાની મોટી હોય કે કેકનું મિશ્રણ વધારે હોય તો ૧ કલાક જેવું લાગી શકે છે. - 4
ચપ્પુ ખોસી જોવું, જો ચોંટે ના તો કેક થઈ ગઈ કહેવાય.પછી એકદમ ઠન્ડી પડે પછી ટૂટીફ્રુટી થી સજાવી ને પીસ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી જેમ્સ કુકીઝ
#GujaratiSwad#RKS#હેલ્ધી જેમ્સ કુકીઝ#સ્વપ્નલ શેઠ#૧૬/૦૩/૧૯હેલ્લો મિત્રો મેં આજે બાળકો ને ભાવે તેવી ખુબજ સરળ રીતે ઓવન વગર હેલ્ધી જેમ્સ કુકીઝ બનાવી છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
-
કલરફુલ કલાકન્દ
#GujaratiSwad#RKS#કલરફુલ કલાકન્દ#સ્વપ્નલ શેઠ#૧૭/૦૩/૧૯હેલ્લો, મિત્રો આજે મેં નેચરલ કલરથી બનેલ ખુબજ સરળ અને બાળકોને ભાવે તેવી વાનગી"કલરફુલ કલાકન્દ' બનાવી છે, આશા છે સૌને જરૂર થી ગમશે. Swapnal Sheth -
-
-
-
તંદુરી ચા
#GujaratiSwad#RKS#તંદુરી ચા#સ્વપ્નલ શેઠ#૧૮/૦૩/૧૯મિત્રો આપણે ચા તો રોજ જ પીએ છે પણ માટીની મીઠી સુગંધ થી તરબર ચા પીવાની મઝા જ કાંઈ ઓર છે. Swapnal Sheth -
-
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ
#GujaratiSwad#RKS#હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ#સ્વપ્નલ શેઠ#૨૦/૦૩/૧૯હેલ્લો મિત્રો આજે મેં હોળી સ્પેશિયલ ઓસાવેલી ઘઉંની સેવ બનાવી છે, આશા છે કે સૌ ને ગમશે. Swapnal Sheth -
-
લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક
#GujaratiSwad#RKS#લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯અત્યારે લીલાં ધાણા અને લીલું લસણ બહુ મળે છે તો આજે લીલા મસાલાની ખીચડી અને લીલા લસણનું શાક બનાવ્યું છે. જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
-
-
-
બ્લેક & વ્હાઈટ બ્યુટી
#બ્લેક & વ્હાઈટ બ્યુટી#ઉનાળા#14/04/19હેલ્લો મિત્રો આજે મેં કોપરું અને તકમરીયા નું ડેઝર્ટ બનાવ્યું છે જે ઉનાળામાં ખુબજ ઠંડક આપે છે. તકમરીયા ખુબજ થન્ડા અને વિટામિન્સ યુક્ત હોય છે Swapnal Sheth -
-
એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)
#શુક્રવાર# પોસ્ટ ૩ Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે. Bhavna Desai -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
-
ઘઉં ની ચોકલેટ કેક
#cookpadturns3 કુકપેડ ના જન્મદિવસ પર બધા માટે ઘઉં ની કેક રેસિપી લાવી છું આશા છે કે બધા ને ગમશે. Suhani Gatha -
-
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
ભઈડકું
#દાળથી બનતી વાનગી#ભઈડકું#સ્વપ્નલ શેઠ#૨૫/૦૩/૧૯આ મિક્સ દાળ અને ઘઉં ના ફાડા માં થી બનતી વાનગી ખુબજ હેલ્ધી અને પચવામાં પણ સારી છે. માદા માણસને માટે પણ ખુબ જ સારી છે. Swapnal Sheth -
-
જંગલ થીમ બર્થડે કેક
#બર્થડેબર્થ ડે કેક વગર ખાલી ખાલી છે તો મેં બનાવ્યો છે jungle theme birthday cake Tejal Hiten Sheth -
-
મિલ્ક કેક
#Goldenapron#Post16#ટિફિન#આ કેક હાંડવાના કૂકરમાં બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી બને છે, જેની પાસે ઓવન નથી તે પણ આવી રીતે પરફેક્ટ કેક બનાવી શકે છે, અને ઘરમાં વપરાતા વાસણો થી માપ કરીને કેક બનાવ્યુ છે. Harsha Israni -
ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)
#પીળીકાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો.. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ