પૌવા નો ચેવડો

#goldenapron3
#week- ૧૧. દિવાળીમાં આ ચેવડો હું અચુક બનાવુ જ. મારા ભાઈ બહેનોને તો બહુ જ ભાવે.
પૌવા નો ચેવડો
#goldenapron3
#week- ૧૧. દિવાળીમાં આ ચેવડો હું અચુક બનાવુ જ. મારા ભાઈ બહેનોને તો બહુ જ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ વસ્તુઓ લો.
- 2
એક કડાઈમાં તળવા માટે તેલ મૂકી એકદમ ગરમ થાય એટલે થોડા પૌઆ નાખી ફૂલી જાય એટલે એક મોટા વાસણમાં કાઢી લો. તરત જ તેની ઉપર મીઠું હળદર મરચું ગરમ મસાલો અને ખાંડ થોડા થોડા છાંટી દો. ફરી પૌંઆ તળી, મસાલા ઉપર નાખી દો. ફરી તેના ઉપર મસાલા કરો. આ રીતે બધા જ પૌવા તળી મસાલા કરી મિક્સ કરો. તેની સાથે મસાલા સીંગ અને મસાલા વેફર ના કટકા કરી ઉમેરી સરખું મિક્ષ કરી લો. ટેસ્ટ કરી લો જરૂર પડે તો મીઠું ખાંડ ઉમેરવુ.
- 3
ત્યારબાદ એક નાના પેનમાં વઘાર માટે નું તેલ લઇ તેમાં તલ સૂકું મરચું લીમડો ઉમેરી તલ તતડી જાય પછી ગેસ બંધ કરી, તેમાં એક ચમચો મરચું નાખી પૌવા ઉપર ઉમેરી દો અને બધું સરસ રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે પૌઆ નો ચેવડો.
Similar Recipes
-
-
ગુંદા નો સંભારો (Gunda Sambharo recipe in Gujarati)
ગુણકારી એવા ગુંદા સિઝનમાં બહુ આવે મને પણ એ બહુ જ ભાવે એટલે અલગ અલગ રીતે બનાવી અને હું બહુ જ ખાવ અને ખવડાવું પણ આજે મેં સોનલબેન ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે બહુ જ મસ્ત બન્યા છે થેંક્યુ સોનલબેન વિઠલાણી Sonal Karia -
વધેલા ભાતમાંથી બનાવેલો ચેવડો
#કાંદા લસણથોડા સમય પહેલા મારે ત્યાં પ્રસંગ ને લીધે ઘણા બધા બાસમતી ભાત વધ્યા હતા, તો ત્યારે મને કિરણબેન એ બનાવેલો ચેવડો યાદ આવ્યો, અને એ ભાતને સૂકવી અને એમાંથી આજે ચેવડો બનાવ્યો છે ,ખુબ જ સરસ લાગે છે ને મારા મિસ્ટર ને બહુ જ ભાવ્યો, જૂના દિવસો યાદ આવી ગયા. .થેંક્યુ કિરણબેન સોલંકી. Sonal Karia -
પૌવા નો ચેવડો
#goldenapron3#વીક11#પૌઆ#લોકડાઉનPost1ગોલ્ડનપ્રોન3 ના પઝલ બોક્સ માંથી પૌવા શબ્દ પસંદ કરી ચેવડો બનાવ્યો છે વાળી અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ મા બારે કાય જ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ રેસીપી ખુબ જ ઉપયોગી છે. Varsha Karia I M Crazy About Cooking -
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમઆ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી. Bhakti Adhiya -
સોલાહપુરી ચેવડો
#મધર્સ ડેમારી મમ્મી પાસેથી આ ચેવડો બનાવતા શીખી છું. આશા છે આપને પસંદ પડશે! Krupa Kapadia Shah -
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi -
-
પૌઆ નો ચેવડો.(Poha Chivda Recipe in Gujarati)
#DFT દિવાળી માં જુદા જુદા નાસ્તા બને છે.ગુજરાતી ઘરો માં પૌંઆ નો ચેવડો નાસ્તા માં બને જ છે.પૌંઆ નો ચેવડો સૂકા નાસ્તા તરીકે સ્ટોર કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લાલ મરચા ની ચટણી
મારી એક આદત છે કે નવી કોઈ રેસીપી સાંભલું કે જોઉં તો એ થોડા ટાઇમમાં ટ્રાય કરી જ લઉ. આ રેસિપી હું મારા હર્ષિદા મામી પાસેથી શીખી હતી. થેન્ક્યુ મામી....... બહુ ટેસ્ટી છે. તમે પણ ટ્રાય કરજો .તમને પણ જરૂરથી ગમશે.... Sonal Karia -
રોટલીનો ચેવડો
#goldenapron3#week10કોઈ વાર એવું બને લોટ થોડો વધારે બંધાઈ ગયો હોય અથવા તો રોટલી ઓછી ખવાની હોય અને જો રોટલી બચે તો લેફ્ટઓવર રોટલીમાંથી આ સરસ રેસીપી બને છે જે નાસ્તા માં ઉપયોગમાં લઇ શકાય છે. Sonal Karia -
નાયલોન પૌંવા નો ચેવડો (Pauva Chevdo Recipe in Gujarati)
#કૂકબુકઓછા તેલ મા બનતો આ ચેવડો ખટમિઠ્ઠો નાના-મોટા બધા ને ભાવે તેવો બને છે તો આ દિવાળી પર જરૂર થી બનાવજો😊 Rupal Shah -
-
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
કોથમીર ચેવડો
#ઇબુક#Day29પરંપરાગત સૂકો નાસ્તો.. પૌઆ ચેવડો ( તળેલો)એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. કોથમીર ફેલવર નું પૌઆ ચેવડો. Jasmin Motta _ #BeingMotta -
ફરાળી મસાલા ઢોસા
# લોકડાઉંનરામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ. Sonal Karia -
નાયલોન પૌંઆનો ચેવડો
#હોળી#goldenapron3Week8Puzzle Word - Peanutહોળીનાં દિવસે સવારે દરેકનાં ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે તેમાં ધાણી, મમરા, પૌંઆ, સીંગ, ચણા, ખજૂર વગેરે દરેકનાં ઘરમાં ખવાતા હોય છે. આજે હું નાયલોન પૌંઆનો ચેવડો બનાવવાની રેસિપી પોસ્ટ કરું છું, જે આમ તો સિમ્પલ રેસિપી છે પણ ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમનાં હાથે ચેવડો સારો નથી બનતો તો આજે હું અમુક ટીપ્સ સાથે રેસિપી પોસ્ટ કરું છું જેથી ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
દેશી સ્વાદ ઇન વિદેશી અંદાઝ
#એનિવર્સરી#વીક-૪# હોળીકૂકપેડ ની એનિવર્સરી હોય અને જો એમાં કંઈ નવું ન બનાવીએ તો એ કેમ ચાલે. એટલે આજે મેં કંઈક નવી જ ટ્રાય કરી છે. મને તો બહુ ભાવ્યું હો.... તમને?.... મે નવું શું બનાવ્યું છે એ જો તમારે પણ બનાવવું હોય તો તમારે આખી રેસીપી જોવી પડે હો...... Sonal Karia -
-
પૌવા નો ચેવડો(pauva no chevdo recipe in Gujarati)
#CB3 આ સ્વાદિષ્ટ નાસ્તો ક્રન્ચી છે.જેની સામગ્રી આરામ થી ઘર માંથી મળી જાય છે.જાડા પૌઆ હોવાં થી થોડું પાણી નો કરમો દેવાં થી પૌઆ સરસ રીતે તળી શકાય છે . Bina Mithani -
લસણીયા મમરા પાપડ ચેવડો
Hello friends આજે હું કાઠીયાવાડી સ્પેશિયલ લસણીયા મમરા પાપડ ચેવડો લાવી છું , તેની recipe ખુબ જ easy છે .તો ચાલો જોઇએ.. Upadhyay Kausha -
નાયલોન પૌવા ચેવડો
#ઇબુક#દિવાળીદિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ. Deepa Rupani -
ફરાળી પ્લેટર (farali platter recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ1#તીખી#goldenapron3#વિક23ફરાળી પ્લેટર તો ખરું જ પણ સાથે સાથે બધી જ વાનગી ઓ કાચા કેળા માંથી બનાવેલી છે..એટલે તેને હેલ્ધી પ્લેટર પણ કહી શકાય...અને જૈનો માટે પણ આ મસ્ત મેનુ છે...ભાઈ મને તો આજે ફરાળ માં મોજ પડી ગઈ હો...અને એમાંય તે બટેટા વિના જ. Sonal Karia -
રસ ચેવડો
ફરાળ માં કંઇક અલગ અલગ હોય તો વધારે મજા આવે... અને આમેય હમણાં બહાર થી લાવવાનું બંધ છે....તો મે ફરાળી રસ ચેવડો ઘરે જ બનાવ્યા ....... Sonal Karia -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
More Recipes
ટિપ્પણીઓ