કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું

Ushma Malkan
Ushma Malkan @ush_85
શેર કરો

ઘટકો

  1. 1મોટી કાચી કેરી
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીમીઠું
  4. 2 ચમચીમેથીનો મસાલો (જે આચાર માટે વાપરીએ એજ)
  5. 1 ચમચીલાલ મરચું કાશ્મીરી
  6. 4-5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા કેરી ના કટકા કરી લો. એમાં હળદર અને મીઠું નાખી ને અડધા કલાક માટે મુકી દો. પછી એને એક કોરા કપડાં પર સુકવી દો.

  2. 2

    હવે એને એક બોલ માં લો એમાં મસાલા નાખો પચો તેલ નાખી બધુજ પ્રોપર મિક્સ કરી લો. પછી 10-15 મિનિટ સુધી રાખી પછી ઉપયોગ માં લઇ શકો. તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ કેરી નુ આચાર.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes