ઇન્સ્ટન્ટ કેરીનું ખાટું અથાણું

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#RB2
#week2
#Cook pad Gujarati
કાચી કેરી ની શરૂઆત થઈ જાય અને આપણા લોકોનું મન અથાણા કરવા માટે લલચાય જાય છે.
કેરી આવે એટલે તેને પસંદગી પ્રમાણે ના પીસ કરી તેમાં મેથીનો સંભાર અને તેલ નાખી હલાવો એટલે ઇન્સ્ટન્ટ કેરી અથાણું તૈયાર.
જે અથાણું ફ્રેશ ખાવામાં ખૂબ મજા આવે છે. થેપલા પૂરી ઢોકળા ખીચડી દાળ-ભાત સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. 1ફ્રેશ કુમળી કાચી કેરી
  2. 1/2વાટકી મેથીનો સંભાર
  3. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ફ્રેશ કાચી કુમળી કેરીને પહેલા ધોઈ લેવી. પછી તેની છાલ કાઢી લેવી. અથવા છાલવાળા પછી તેના પસંદગી પ્રમાણે ના ટુકડા કરી લેવા.

  2. 2

    પછી એક બાઉલમાં થી ટુકડા લેવા.અને તેમાં 1/2વાટકી મેથી સંભાર એડ કરવો. અને 2 ચમચા તેલ એડ કરીને, બધું બરાબર ચોળી લેવું મિક્સ કરી લેવું.

  3. 3

    પછી તૈયાર થયેલા અથાણું બરાબર હલાવી લેવું.

  4. 4

    પછી આ અથાણાંને એર ટાઈટ બોટલમાં ભરી લેવું. અને આ અથાણું જોઈએ ત્યારે વાપરીને ફ્રીઝમાં રાખવાથી લાંબો સમય સારું રહેશે. આ અથાણું થેપલા,ઢોકળા, મુઠીયા, દાળ ભાત ખીચડી સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes