ઇન્સ્ટન્ટ કેરી નું કાચું અથાણું (Instant Keri Kachu Athanu Recipe In Gujarati)

#APR
# કેરીનું કાચું અથાણું
કેરીની સિઝન ચાલુ થાય અથાણા બનાવવાની ચાલુ થાય .મેં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવ્યુ છે.
ઇન્સ્ટન્ટ કેરી નું કાચું અથાણું (Instant Keri Kachu Athanu Recipe In Gujarati)
#APR
# કેરીનું કાચું અથાણું
કેરીની સિઝન ચાલુ થાય અથાણા બનાવવાની ચાલુ થાય .મેં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવ્યુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને બરાબર ધોઈ ને, લૂછી ને, તેના પસંદગી પ્રમાણે ના ટુકડા કરી લેવા. તેલને ગરમ કરીને ઠંડુ કરવા મુકી દેવું
- 2
એક થાળીમાં કેરીના ટુકડા લઈને, તેમાં અથાણાનો મસાલો એડ કરીને બરાબર હલાવી લેવું. પછી તેમાં થોડું તેલ એડ કરીને ફરિવાર હલાવી લેવું.
- 3
કેરીને મસાલો બરાબર લાગી જાય. કેરીના ટુકડા મસાલાવાળા થઈ જાય. પછી હલાવેલુ અથાણું.
કાચની બરણીમાં ભરી લેવું. - 4
બરણીમાં અથાણું દબાવીને ભરી લેવું. અને પછી અથાણું ડૂબે તેટલુ તેલ એડ કરવું.
- 5
હંમેશા અથાણું તેલમાં ડૂબેલું રાખવું.અને અથાણું ફ્રીઝમાં રાખવાથી અથાણું ટેસ્ટમાં બરાબર અને ફ્રેશ રહેશે.
- 6
આપણુ ટેસ્ટી કેરીનું કાચુ અથાણું ready to serve.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Instant Kachi Keri T
#EB#week1#post2અથાણાની સીઝન માં ઘણી બધી જાતના અથાણા બનાવવામાં આવે છે. અહીં મેં ટીંડોળા અને કાચી કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસિપી શેર કરી છે. આ અથાણુ એકદમ ફટાફટ બની જાય છે અને આ અથાણું રસ રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . શાક બનાવવાની ની જરૂર પડતી નથી. Parul Patel -
કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati.માર્ચ મહિનાની શરૂઆત થાય, અને કેરી પણ આવવાની થી શરૂ થઈ જાય છે. અને એટલે બધાઅથાણાં બનાવવાનું શરૂ કરી દે છે.મે આજે કાચી કેરીનું મેથિયા અથાણું બનાવે છે Jyoti Shah -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
હવે તો માર્કેટ માં તૈયાર અથાણાં ના મસાલા મળતાથઈ ગયા છે તો ઘરે મસાલો બનાવવાની પળોજણકોઈ કરતું નથી ..વર્કિંગ લેડી માટે બહુ રાહત નું કામ થઈ જાય છે.મે પણ આજે રેડીમેડ મસાલા નું અથાણું બનાવ્યું છે. #KR Sangita Vyas -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)
#મોમઆ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે. Parul Patel -
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
-
કેરી ગુંદા નું ભરેલું કાચું અથાણુ (Keri Gunda Bharelu Raw Athanu Recipe In Gujarati)
#KR# કેરી ગુંદાનું અથાણું Jyoti Shah -
બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB #week1ઉનાળાની સીઝન એટલે જુદા જુદા અથાણા બનાવવાની સીઝન. Pinky bhuptani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ઇન્સ્ટન્ટ કેરીનું ખાટું અથાણું
#RB2#week2#Cook pad Gujaratiકાચી કેરી ની શરૂઆત થઈ જાય અને આપણા લોકોનું મન અથાણા કરવા માટે લલચાય જાય છે.કેરી આવે એટલે તેને પસંદગી પ્રમાણે ના પીસ કરી તેમાં મેથીનો સંભાર અને તેલ નાખી હલાવો એટલે ઇન્સ્ટન્ટ કેરી અથાણું તૈયાર.જે અથાણું ફ્રેશ ખાવામાં ખૂબ મજા આવે છે. થેપલા પૂરી ઢોકળા ખીચડી દાળ-ભાત સાથે સરસ લાગે છે Jyoti Shah -
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
સીઝનલ રેસિપીગુંદા આવી ગયા છેતો આજે હુ આપની માટે લઈને આવી છુગુંદા કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું#EB#Week1 chef Nidhi Bole -
ડુંગળી કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું (Dungri Keri Instant Athanu Recipe In Gujarati)
#APR (અથાણા/આઈસ્ક્રીમ રેસીપી) Trupti mankad -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
કેરીનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Keri Instant Khatu Athanu Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં કેરીની સીઝન છે ત્યારે જલદી થઈ જાય તેવું અને બધાને ભાવે તેવું એક અથાણું બનાવ્યું છે જે સૌને પસંદ પડે છે. shivangi antani -
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
#JR1 Dipanshi Makwana -
કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#MDC મારા મમ્મી અથાણા ના શોખીન હતા, એમને શાક ન હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ. આજે મારા મમ્મી બનાવતા એ કાચી કેરી નું અથાણું બનાવ્યું તો મારા બાળકો ને પણ ખૂબ ભાવ્યુ. 😋 Bhavnaben Adhiya -
તાજુ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મિત્રો ઊનાળા ની સીઝન મા કાંચી કેરી નું આ અથાણું તાજું તાજું બનાવી ને ખાઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar -
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો (Instant Kachi Keri Sambhara Reicpe In Gujarati)
#KRદરરોજ તાજુ બનવો અને તાજુ ખાવ.કાચી કેરી નો સંભારો ગુજરાતીઓ નું ફેવરેટ અથાણું છે.આ અથાણું માત્ર બે મીનીટ માં જ બની જાય છે.તો જોવૉ ઇન્સ્ટન્ટ બનતો તીખો તમતમતો અને ચટપટો ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો. Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Instant Khatu Athanu Recipe In Gujarati)
#EB હાય ફ્રેન્ડ્સ કેરીની સીઝન હોય અને ત્યારે આપણને ઘરમાં કોઈપણ જાતના અથાણા નથી. તો જલદીથી બની જાયએવું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું. Varsha Monani -
More Recipes
ટિપ્પણીઓ (11)