વેજીટેબલ સામો

Urvi Solanki @cook_17653029
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ ગરમ કરી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી બધા શાક નાખી શેકો. ત્યારબાદ સામો ધોઈ ને નાખવો.
- 2
હવે તેમાં બધા મસાલા નાખી મીઠું નાખી છાશ નાખી 3-4 સિટી વાગે ત્યાં સુધી કુક કરવું. કુકર ઠંડુ થાય એટલે તેમાં કોથમીર નાખી ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સામો અને સાબુદાણા ના ફરાળી વડા
#RB10#Week10#Cookpad#Cookpadgujarati#Cookpadindia#*dipika*આજે મેં મારા બા માટે સામાઅને સાબુદાણા ના ટેસ્ટી વડા બનાવ્યા છે તેમને આ વડા ખૂબ જ ભાવે છે માટે તેમના મનપસંદ ફરાળી વડા તેમને ડેડીકેટ કરવા માટે મેઆજે ખાસ બનાવ્યા છે Ramaben Joshi -
-
અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
#cookpad# WEEK3#SN3#Vasantmasala#aaynacookeryclub Hina Naimish Parmar -
-
-
ખીચુ(Khichu Recipe in Gujarati)
#trend4#ખીચુવ્રત, ઉપવાસ માં ખવાઈ એવું ટેસ્ટી ફરાળી ખીચુ Megha Thaker -
ગુજરાતી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ સબ્જી
#ઇબુક૧#રેસીપી૪૦આપણે મિક્સ વેજ પંજાબી માં તો ખાઈએ જ છીએ આજે મેં ગુજરાતી રીતે બનાવ્યું છે.દોસ્તો વિન્ટર માં બહુ સરસ શાકભાજી મળે છે તો તેનો ઉપયોગ ભરપૂર કારવોજ જોઈએ જે આ સબ્જી માં જોવા મળશે. Ushma Malkan -
-
-
મિક્સ વેજીટેબલ
જયારે શાકભાજી લેવા જાઉં ફૂલકોબી લઈ આવું ત્યારે મિક્સ વેજીટેબલ બનાવવાનો જ વિચાર આવે કાંતો પાઉંભાજી . મિક્સ વેજીટેબલ બનાવ્યું. Sonal Modha -
-
-
વધેલી રોટલી ની વેજીટેબલ ઉપમા (Rotli Upma Recipe In Gujarati)
#Trend3આ ઉપમા એકદમ ફટાફટ બની જાય અને એકદમ હેલ્થી છે.. Dr Chhaya Takvani -
-
-
મસાલા સામો (Masala Samo Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiપવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. સાબુદાણા, સામો, શિંગદાણા અને રાજગરીના લોટનો ઉપયોગ કરી ને ઘણી ફરાળી વાનગીઓ બનાવી શકાય છે. પરંતુ વધારે તળેલી વસ્તુઓ આરોગ્યને નુકસાન કરે છે. તેથી આજે તમારી સાથે શેર કરુ છું મસાલા સામોની રેસીપી, જે ઝડપથી બને છે અને ભાત કે ખીચડી જેમ પેટ ભરેલું પણ રહે છે. સામો ન મોરૈયો કે સાઉં પણ કહે છે. તો તમે પણ બનાવજો મસાલા સામો.. Jigna Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11947234
ટિપ્પણીઓ