શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વ
  1. 250 ગ્રામબોયલ કરેલા બટાકા મેષ કરેલા
  2. 2ગ્રીન સિમલા મીર્ચ નાના કાપેલા
  3. 2ડુંગળી કાપેલી ચોપ કરેલી
  4. 2ટામેટું કાપેલી નાનું
  5. 2 ટેબલ સ્પૂનતેલ
  6. 1 ટીસ્પૂનજીરુ
  7. 1 ટીસ્પૂનરાઈ
  8. 5-10લસન ચોપ કરેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  11. 2 ટીસ્પૂનરેડ ચીલી પાઉડર
  12. 2 ટીસ્પૂનગરમ મસાલો
  13. 1 ટીસ્પૂનહળદર પાવડર
  14. 2 ટીસ્પૂનધાણા જીરું પાઉડર
  15. 2 ટેબલ સ્પૂનધાણા ફ્રેશ કાપેલા
  16. 2 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  17. 2 ટીસ્પૂનમિલ્ક
  18. 2 ટીસ્પૂનકસ્તુરી મેથી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરીને તેમાં રાઈ અને જીરું નાખીને તેને તતડાવવા.

  2. 2

    હવે તેમાં લસણ એડ કરવું અને તેને 3 મિનિટ માટે શેકવું.

  3. 3

    હવે તેમાં રેડી કરેલા બધા વેજિટેબલ નાખવા અને તેને બરાબર મિક્સ કરવા.

  4. 4

    હવે તેમાં નમક નાખવું અને તેને 4 થી 5 મિનિટ માટે બરાબર શેકવા દેવા.

  5. 5

    હવે તેમાં બધા મસાલા એડ કરવા અને તેને બરાબર મિક્સ કરવા

  6. 6

    હવે તેમાં મેષ કરેલ બટાકા એડ કરવા અને તેને બરાબર મિક્સ કરવા.

  7. 7

    હવે તેને પણ 3 મિનિટ માટે બરાબર શેકવા દેવું.

  8. 8

    હવે તેમાં મિલ્ક અને ફ્રેશ ક્રીમ એડ કરવી અને તેને બરાબર મિક્સ કરવું.

  9. 9

    હવે તેમાં કસ્તુરી મેથી અને ગરમ મસાલા એડ કરવા અને તેને બરાબર મિક્સ કરવા.

  10. 10

    હવે રેડી છે આલુ ભૂરજી તેને ધાણા નાખી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes