આલુ ટિક્કી ચાટ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#સ્ટ્રીટ
આલુ ટિક્કી ચાટ આ ખાસ કરીને દિલ્હી નું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે નાના થી લઇ ને મોટાને બધા ને આ ખૂબ જ ભાવે તેવું છે કારણ કે તેના ચટણી દહી અને વેજિટેબલ ની સાથે ટિક્કી પણ હોવિથી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કોઈ વાર લગ્ન મા પણ ગયા હોઈ તો ત્યાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જોવા મળે છે તો તમે પણ બનાવો આ રીતે આલુ ટીક્કી ચાટ ખૂબ જ સરસ લાગશે અને વારમ વાર બનાવનું પણ મન થઈ જશે .

આલુ ટિક્કી ચાટ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટ્રીટ
આલુ ટિક્કી ચાટ આ ખાસ કરીને દિલ્હી નું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે નાના થી લઇ ને મોટાને બધા ને આ ખૂબ જ ભાવે તેવું છે કારણ કે તેના ચટણી દહી અને વેજિટેબલ ની સાથે ટિક્કી પણ હોવિથી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કોઈ વાર લગ્ન મા પણ ગયા હોઈ તો ત્યાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જોવા મળે છે તો તમે પણ બનાવો આ રીતે આલુ ટીક્કી ચાટ ખૂબ જ સરસ લાગશે અને વારમ વાર બનાવનું પણ મન થઈ જશે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વ
  1. 2આલુ ટિક્કી
  2. 1ડુંગળી ચોપ કરેલી
  3. 1ટમેટું ચોપ કરેલું
  4. 3 ટેબલ સ્પૂનસ્વીટ દહી
  5. 3 ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  6. 4 ટેબલ સ્પૂનસ્વીટ ચટણી
  7. 1 ટેબલ સ્પૂનરેડ ચીલી પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  9. નમક સ્વાદ અનુસાર
  10. ઝીણી સેવ ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટિક્કી ને ફ્રાય કરી લેવી.

  2. 2

    હવે ત્યાર બાદ ડુંગળી અને ટામેટા ને પણ રેડી કરી લેવા.

  3. 3

    હવે એક સર્વ બોલ માં દહી લેવું. થોડું રેડ ચીલી પાઉડર અને ચાટ મસાલો આદ કરવો

  4. 4

    હવે તેની ઉપર ટામેટા સ્પ્રેડ કરવી.

  5. 5

    હવે પછી તેના ઉપર ફ્રાય કરેલી આલુ ટીક્કી મૂકવી.

  6. 6

    હવે તેના ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરવી.

  7. 7

    હવે તેના ઉપર ડુંગળી સ્પ્રેડ કરવા.

  8. 8

    હવે તેની ઉપર મીઠી ચટણી બરાબર સ્પ્રેડ કરવી.

  9. 9

    હવે તેની ઉપર ચાટ મસાલો અને રેડ ચીલી પાઉડર નાખવો. અને ઉપર થી ઝીણી સેવ નાખીને તેને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes