વેજ મુઘલાઈ પરાઠા (Veg Mughlai Paratha Recipe in Gujarati)

#AM4
મારી ઘરે રાત્રે ડીનર માં આ પરાઠા બને છે.બહુ બધા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી ખુબ જ હેલ્થી છે.અને પનીર છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે.
વેજ મુઘલાઈ પરાઠા (Veg Mughlai Paratha Recipe in Gujarati)
#AM4
મારી ઘરે રાત્રે ડીનર માં આ પરાઠા બને છે.બહુ બધા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી ખુબ જ હેલ્થી છે.અને પનીર છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઘઉં નો લોટ લઇ મીઠુ અને તેલ નું મોવણ નાંખી પાણી થી લોટ બાંધી 10 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે બધા શાકભાજી ધોઈ ને ચોપ કરી દો.સૂકા મસાલા લઇ લો. પનીર પણ લો.આદુ - લસણ અને મરચાં ને ચોપ કરી દો અને બટાકા ને બાફી દો..
- 3
હવે નોન સ્ટિક માં તેલ લઇ ડુંગળી નાંખી સાંતળી આદુ - લસણ અને મરચાં ચોપ કરેલા નાખો. મીઠુ નાંખી દો પછી બધા શાકભાજી નાંખી મીઠુ નાંખી 5-7 મિનિટ ચડવા દો.
- 4
બીજા સૂકા મસાલા કરી દો.
- 5
પછી તેમાં બાફેલા બટકા અને છીણેલું પનીર નાંખી લીલા ધાણા નાંખી દો. સ્ટફિંગ તૈયાર છે.
- 6
હવે ઘઉં ના લોટ ની રોટલી વણી પછી સ્ટફિંગ ભરી પોકેટ જેવો આકાર આપી પછી ઘી થી શેકી લો.
- 7
તો રેડી છે વેજ મોંગલઇ પરાઠા.તેને લચ્છા ડુંગળી સાથે સર્વ કરી છે.તેને સોસ અથવા લીલી ચટણી સાથે ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#MBR4#Week 4આ પરાઠા વેજિટેબલ થી ભરપૂર છે તેથી ખુબ જ હેલ્થી છે Arpita Shah -
વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3આમ તો ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ બધા ના પ્રિય છે. માર બાળકો ને બહુ જ ભાવે છે. બધા શાકભાજી થી ભરપૂર છે તેથી બહુ હેલ્થી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#WPRસ્ટફડ પરાઠા રેસીપીસઆ રાજા રાની પરાઠા સુરત નાં પ્રખ્યાત પરાઠા છે. પરાઠા રેસીપી માં મેં આજે રાજા રાની પરાઠા બનાવ્યા છે અને બધા શાક થી ભરપૂર છે અને હેલ્થી છે. Arpita Shah -
પનીર ભરવા સ્પ્રાઉટ ચીલ્લા
#CDYઆ ચીલ્લા મારા બાળકો ને ખુબ જ ભાવે છે બહુ હેલ્થી પણ છે અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે Arpita Shah -
-
મુઘલાઈ પનીર પરાઠા (Mughlai Stuffed Paratha Recipe In Gujarati)
#AM4 મુઘલાઈ પરાઠા એ બંગાળ નું સ્ટ્રીટ ફૂડ છે.મુઘલો નું સામ્રાજ્ય હતું ત્યારે આ પરાઠા રોયલ ફેમિલી માં અલગ અલગ રીતે બનતા હતા. જેવા કે વેજ, નોનવેજ પનીર,મવા ના અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી ને.આજે મેં પનિર્વનો ઉપયોગ કરી ને બનાવ્યા ટેસ્ટ બહુજ સરસ થયો . Alpa Pandya -
ચીઝી ટાકોઝ (Cheesy Tacos Recipe In Gujarati)
# મારા બાળકો ને બહુ જ પ્રિય છે. સાથે સાથે નુટ્રી્શન થી ભરપૂર છે કેમ કે મેં રાજમા બીન્સ, વેજિટેબલ, મકાઈ વગેરે નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
મીની ચીઝ ઉત્તપમ (Mini Cheese Uttapam Recipe in Gujarati)
# મારી ઘરે ઘણી વખત આ ઉત્પમ બને છે. હેલ્થી છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ બનાવી ખુબ જ સહેલી છે. અને દેખાવ માં ખુબ જ કલર ફૂલ અને ટેસ્ટી છે. Arpita Shah -
મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને પણ કણક બાંધી તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવા શાક મિશ્રિત કણકના પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઓ લોટના મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખમાં આવે છે. પહેલા પરોઠા એક જાડી રોટલી સમાન હોય છે જ્યારે બીજાં પ્રકરના પરોઠામાં સ્તરો હોય છે.મુઘલાઈ પરાઠા જે ઝીણા સમારેલા શાકભાજી, પનીર અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતા સ્ટફડ પરાઠા છે. નાસ્તા તરીકે અથવા સાંજના સમયે હળવા વ્યંજન તરીકે પણ બનાવી શકાય છે. Urmi Desai -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9મેગી નું તો નામ આવે એટલે બાળકો તો ખુશ જ થઇ જાય છે અને જોં તેના ભજીયા મળી જાય તો એકદમ ખુશ થઇ જાય અને તેમાં બધા શાક પણ નાખ્યા છે એટલે હેલ્થી છે. Arpita Shah -
-
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
મુઘલાઈ પરાઠા(mughlai paratha recipe in Gujarati)
#ઈસ્ટ #બંગાલીઆ મુઘલાઈ પરાઠા બંગાળ ની રેસીપી છે, અને આજે મેં તે બનાવ્યા ખુબ સરસ બન્યા છે .ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
વેજ મેક્સિકન પરાઠા (Veg Mexican Paratha Recipe in Gujarati)
#AM4#cookpadindia#cookpadgujratiવેજ.મેક્સિકન પરાઠા એટલે બહુ બધા શાકભાજી નો આનંદ લેવો. બહુ જ healthy એવા આ પરોઠા બાળકો બહુ જ હોંસે હોંસે ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
-
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# પીઝા નું નામ આવે એટલે બાળકો ના મોમાં પાણી આવી જાય છે તો મેં પણ બનાવ્યા છે ભાખરી પીઝા. બહાર ના મેંદા ના પીઝા ખાવા બહુ હેલ્થ માટે સારા નથી . આ ભાખરી પીઝા ટેસ્ટ માં એટલા સરસ લાગે છે કે બાળકો બહાર ના પીઝા માંગશે નહિ. મેં ઘઉં નો લોટ લીધો છે તેની બદલે મલ્ટીગ્રેન લોટ પણ લઇ શકાય છે. Arpita Shah -
વેજ પનીર પુલાવ (Veg. Paneer Pulao Recipe In Gujarati)
આ પુલાવ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. મારા ઘર માં બધા ને પ્રિય છે. તેને દહીં અથવા રાઇતા સાથે સરસ લાગે છે. Arpita Shah -
અખરોટ ચીઝ કોફ્તા (Walnuts Cheese Kofta Recipe in Gujarati)
#walnutsઅખરોટ ખાવા માં ખુબ જ હેલ્થી છે. અખરોટ માંથી વિટામિન ઈ, B6, ફોલેટ, પ્રોટીન, ઓમેગા થી ભરપૂર છે. તેનો આકાર માનવ ના મગજ જેવો છે. Arpita Shah -
મેક્સીકન ચીઝી વેજ કેસેડીયા
#JSRસુપર રેસિપીસ ઓફ Julyમારા બાળકો ને ખુબ જ પ્રિય છે અને હેલ્થી બનાવા માટે મેં ઘઉં નો લોટ લીધો છે. Arpita Shah -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
# ચાટ તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ચાટ જોઈ ને તો મોમાં પાણી આવી જાય છે. ચાટ તો મારી પણ ફેવરિટ છે તો ચાલો... Arpita Shah -
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#AM4 સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે. Daxa Parmar -
-
મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#GA4 #Week1પરાઠા અને પનીર સ્પેશ્યલ રેસીપી.સવારે નાસ્તા માં પરોઠા ખાવા તો બધા ને પસંદ હોય જ છે. જો તમે બટાકા કે કોબી ના પરોઠા ખાઇ ને થાકી ચુક્યા છો તો આ વખતે નાસ્તા કે ડિનર માં હેલ્થી , ક્રિસ્પી અને ટેસ્ટી મુઘલાઈ પરોઠા ટ્રાય કરી ને જુઓ. આ ખાવા માં ટેસ્ટી થશે અને બાળકો થી લઈ ને ઘર ના મોટા સુધી બધા ને પસંદ આવશે. તો ચાલો જાણીએ ઘર ઉપર જ સેહલાય થી મુઘલાઈ પરોઠા બનાવવા ની આ રેસિપી. Chhatbarshweta -
ફ્લાવર કેપ્સિકમ શાક (Cauliflower Capsicum Shak Recipe In Gujarati)
#GA4 #Week24મારા ઘર માં આ શાક વારંવાર બંને છે.રેગ્યુલર ફ્લાવર નું બનાવીયે તેના થી થોડું અલગ છે પણ ફટાફટ બની જાય છે. ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
ફણસી માં ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek 5મારી ઘરે ફણસી નું શાક બધા ને ઓછું પસંદ છે પણ હું આ રીત ની ઢોકળી બનાવું છું તો બધા ને બહુ જ ભાવે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (9)