ગવાર ઢોકળી

Vibhuti prajapati @cook_21776328
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપૃથમ ગવારશીંગ ને બાફી નાખો. ત્યાર બાદ એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં અજમો, સમારેલુ ઝીણુ લસણ, તલ અને હીંગ નાખી તેનો વઘાર કરો. ત્યા
- 2
ત્યારબાદ ઢોકળી માટે ની કણક તૈયાર કરો. કણક તૈયાર થાય પછી તેની રોટલી બનાવી ઢોકળી માટે તેમાં કાપા પાડી એક પછી એક નાખી હલાવતા રહો. ઢોકળી ચઢી જાય એટલે તેને સવિઁગ બાઉલ માં સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
-
-
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ#goldenapron3Week8Puzzle Word - Peanutદાળ ઢોકળીએ દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી એક વાનગી છે. ઘણાનાં ઘરમાં સવારે દાળ બનાવી હોય અને જો વધે તો સાંજે દાળ ઢોકળી બનાવતા હોય છે તો ઘણા દર રવિવારે સવારે બનાવતા હોય છે. દાળ ઢોકળીએ ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં પણ બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે રાજસ્થાની મારવાડી લોકોએ જ્યારે રોજગાર માટે ગુજરાત સ્થળાંતર કર્યું ત્યારે આ વાનગી તેમની સાથે લઈને આવ્યા તેથી તે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાનમાં પણ પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં તેને वरण फळ / चकोल्या તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે ગુજરાતની રીત મુજબ બનતી દાળ ઢોકળી બનાવતા શીખીશું તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
-
-
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
-
વાલોર-ઢોકળી
#લંચ રેસીપીવાલોર એ શિયાળુ શાક છે. સુરતી વાલોર, મીરચી વાલોર, એમ જુદી જુદી વાલોર આવે છે. ઊંધીયા માટે જરૂરી એવી વાલોર નું અલગ શાક પણ સારું લાગે છે. Deepa Rupani -
-
-
-
-
😋 દાળ ઢોકળી.-ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaદાળ ઢોકળી ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે. ગુજરાત માં દરેક ઘરમાં બનતી હોય છે. આનો ટેસ્ટ કંઈક યુનિક હોય છે. અને ખુબજ ટેસ્ટી લાગે છે. તમને મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Aisi Bhi Baaten Hoti Hai... Aisi Bhi Baaten hoti Hai....Kuch Dil ❤ ne Kahaa.... Ho.... DHOKLI Khani haiiiiiKhuch Dil ❤ ne bataya..... ho... DHOKLI Khani Hai..... Ketki Dave -
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ આ એક પરંપરાગત વાનગી છે જે બધાના ઘરે લગભગ બધી જ હશે. તેમજ હેલ્ધી તો ખરી જ.... Kala Ramoliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11981104
ટિપ્પણીઓ