વાલોર-ઢોકળી

#લંચ રેસીપી
વાલોર એ શિયાળુ શાક છે. સુરતી વાલોર, મીરચી વાલોર, એમ જુદી જુદી વાલોર આવે છે. ઊંધીયા માટે જરૂરી એવી વાલોર નું અલગ શાક પણ સારું લાગે છે.
વાલોર-ઢોકળી
#લંચ રેસીપી
વાલોર એ શિયાળુ શાક છે. સુરતી વાલોર, મીરચી વાલોર, એમ જુદી જુદી વાલોર આવે છે. ઊંધીયા માટે જરૂરી એવી વાલોર નું અલગ શાક પણ સારું લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ભાજી ધોઈ ને ઝીણી સુધારી લો. હવે ઢોકળી ની બધી સામગ્રી અને મેથી ભેળવી ને મધ્યમ કડક લોટ બાંધી ને બાજુ પર રાખો.
- 2
હવે એક વાસણ માં તેલ ગરમ મૂકી,અજમો અને સોડા નાખી વાલોર વધારો. થોડી વાર સાંતળો.
- 3
હવે આશરે 3 કપ પાણી નાખી,ઉકળવા દો. ઉકળે ત્યાં સુધી ઢોકળી ના લોટ ને વણી,ઢોકળી તૈયાર કરો. હવે શાક નું પાણી ઉકળવા લાગ્યું હશે તેમાં મીઠું નાખી દો. અને ઢોકળી પણ નાખો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. થોડી વાર પછી આંચ ધીમી કરી, ચડવા દેવું
- 4
વાલોર અને ઢોકળી ચડી જાય એટલે બાકી નો મસાલા નાખી, થોડી મિનિટ રાખી ગેસ બંધ કરો. ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલોર દાણા - ઢોકળી (valor dana dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25ગુજરાતી રસોડામાં ભાત ભાત ના શાક બનતા હોય છે. જ્યારે કોઈ શાક ઓછું હોય કે ના ભાવે એવું હોય ત્યારે આપણે બટેટુ, ઢોકળી, મુઠીયા એવું ઉમેરતા હોઈએ જ છીએ. આ લોક ડાઉન માં મેં આવું એક શાક બનાવ્યું જે પહેલી વાર બનાવ્યું. વાલોર ના દાણા ને હું બીજા બધા દાણા સાથે તથા ઊંધીયા માં વાપરતી હતી , પણ પહેલી વાર તેને એકલા શાક માં વાપર્યા અને સાથે ઢોકળી નાખી છે. Deepa Rupani -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
મેથી-વડી નું શાક
#ડિનર#starઆપણે ગુજરાતીઓ સાંજ ના ભોજન માં ભાખરી શાક પસંદ કરીયે છીએ. તો પરોઠા, ભાખરી ,થેપલા સાથે ફરતા ફરતા શાક બનાવા પડે છે. મેથી અને વડી નું શાક બનાવ્યું છે. જે લીલા લસણ ને લીધે સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
ગવાર-મેથી વડી
#શાકગવાર ઢોકળી નું શાક તો આપણે કરતા જ હોઈએ છીએ, આજે એને થોડી જુદી રીતે બનાવ્યું છે. તેમાં મેથી વાળી તાઝી વડી મૂકી ને બનાવ્યું છે. Deepa Rupani -
વાલોર પાપડી ઢોકળી
મને ખબર નથી કે તે ભારતના અન્ય ભાગોમાં શું કહેવામાં આવે છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં, તે વાલોર / બાલોર તરીકે ઓળખાય છે. ઉત્તર ભારતમાં, તે સેમ ફલી છે. મારી દાદી વારંવાર આ વાનગી બનાવતા હતા. મમીએ આ ઘણી વખત બનાવ્યું. હું પણ આ બનાવું છું. અજમો અને લસણને લીધે તેનો સ્વાદ એટલો ખાસ છે કે તમે આ ખાવાથી દિલગીર થશો નહીં. હું અંગ્રેજીમાં માનું છું, તે સામાન્ય રીતે ફ્લેટ ગ્રીન બીન્સ તરીકે ઓળખાય છે. રોટી-સબઝીને રોજિંદા બનાવવાની શક્યતા. Arpan Shobhana Naayak -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
ગ્રીન ઊંધીયુ
#શાકઊંધીયુ એ આપણા ગુજરાતી ની ખાસ વાનગી છે. શિયાળા માં જ્યારે ભરપૂર અને બધા શાકભાજી આવતા હોય ત્યારે તેનો સ્વાદ અનેરો આવે છે. ઊંધીયુ એટલે વિવિધ શાકભાજી નો મેળાવડો. જો કે ઊંધીયુ બનાવા ની જુદી જુદી ઘણી રીતે હોય છે. આજે મેં લીલા મસાલાવાળું ઊંધીયુ બનાવ્યું છે જે મારા ઘર માં સૌ નું પ્રિય છે. Deepa Rupani -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
નોર્મલી વાલોર ને રીંગણ સાથે બનાવાય છે..પણ આજે મે એકલું વાલોર નું શાક ટામેટા નાખીને બનાવ્યું છે.અને બહુ જ યમ્મી થયું છે.. Sangita Vyas -
રીંગણ-મેથી કઢી
#લંચ રેસિપીદાળ, કઢી વિના આપણું ભોજન અધૂરું છે. પરંતુ તેમાં પણ વિવધતા જોઈએ જ છે. રોજ એક ની એક દાળ ની બદલે જુદી જુદી દાળ તથા કઢી થી ભોજન નો આસ્વાદ વધે છે. Deepa Rupani -
ગવાર ઢોકળી
ઢોકળી એક ગુજરાતી ડિશ છે જે મોટા ભાગના લોકો નું મનપસંદ લંચ છે. ઢોકળીઢોકળીઅલગ અલગ રીતે બનાવી શકાય છે. અલગ અલગ શાક નો ઉપયોગ કરી ને વલોર, મૂળા ચોળી એમ ઢોકળી બને છે. મેં અહીં ગવાર શીંગ નો ઉપયોગ કરી ઢોકળી બનાવી છે. Padma J -
ગુવાર ઢોકળી
#હેલ્થીઝીણી મેથી ની ભાજી અને ગુવાર આ બે શાક ના કોમ્બીનેશન થી બનતી એક સુરતી વાનગી Pragna Mistry -
મેથી આલુ (Methi Aloo Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaમેથી આલુ કે આલુ મેથી એ શિયાળા નું ખાસ શાક છે જે ઉત્તર ભારત માં વધુ પ્રચલિત છે. કડવી મેથી ભાજી અને બટાકા ના સંયોજન થી બનતી આ સબઝી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. કડવી મેથી ના ગુણ બહુ જ મીઠા છે. તેમાં કેલ્શિયમ, વિટામિન કે, સી અને એ સારી માત્રા માં હોય છે. બટાકા તો એક એવું કંદમૂળ છે જે બધા શાક સાથે ભળી જાય છે. શાક સિવાય બટાકા વિવિધ વ્યંજન માં પણ વપરાય છે. આ શાક માં મેથી નો સ્વાદ અને લીલો રંગ જળવાય તે માટે તેમાં મસાલા ન્યૂનતમ વપરાય છે. Deepa Rupani -
ગારલીક બ્રિનજલ
#શાકરીંગણ એ લગભગ દુનિયામાં બધે જ મળે છે. તેમજ રીંગણ ની ઘણી બધી જાત પણ આવે છે. આપણે મોટા ભાગે રીંગણ નો શાક બનાવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. Deepa Rupani -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
મેથી નું લોટવાળું શાક
#શાકમેથી નું લોટ વાળું શાક એ નામ આપણાં સૌ માટે જાણીતું છે. જુદાં જુદાં નામ થી જાણીતું છે પણ દરેક ઘર માં થોડી જુદી જુદી રીતે બનતું હોય છે. Deepa Rupani -
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
લીલી ડુંગળી-મેથી ભાજી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeશિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
બાજરી મેથી ની ભાજી ના થેપલા (Bajri Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી આ થેપલા આપણે બાળકોને લંચ બોકસ થી માંડીને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં પણ બનાવી શકે છે. જે લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં અનેકવાર બનતા હોય છે. જે જુદી જુદી રીતના પણ બનાવવામાં આવે છે... તો આજે આપણે જોઇશું બાજરી મેથી ની ભાજી ના થેપલા..... Khyati Joshi Trivedi -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)
#SRJ#cookpad_guj#cookpadindiaગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે. Deepa Rupani -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
ઝુકીની બાઇટ્સ
#પાર્ટીઝુકીની એ મૂળ ઉત્તર ઇટાલી નું શાક છે જે સ્કોવશ પરિવાર નું છે. જે પીળી અને લીલી આવે છે. સાદી ભાષા માં આપણે એને વિદેશી કાકડી કહી શકીએ. ઝુકીની ના સ્વાસ્થ્ય લાભ જોઈએ તો તે પાચન માં મદદરૂપ થાય છે, સુગર લેવલ ઘટાડવા માં મદદરૂપ થાય છે, અને સખી ઓ એજિંગ પ્રક્રિયા ને ધીમી પાડે છે😊. ટૂંક માં ઝુકીની ને આપડા આહાર માં સામેલ કરવી જોઈએ. Deepa Rupani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
મૂળા ઢોકળી (Mula Dhokli recipe in Gujarati)
મૂળાની ભાજી માં થી ભરપૂર પોષણ મળે છે તેથી હું લાવી છું ટેસ્ટી મૂળા ઢોકળી.... Ekta Pinkesh Patel
More Recipes
ટિપ્પણીઓ