રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને બટેકા ની છાલ ઉતારી અને વચ્ચે નીચે બતાવ્યા મુજબ કાપા પાડી લેવા.
- 2
ત્યારબાદ ઉપર લીધેલા બધા મસાલા માં તેલ અને કોથમીર નાખીને બધું ભેગું કરી લેવું.અને કાપા પાડેલ ડુંગળી બટેકા માં આ મસાલો દબાવીને ભરી લેવો.
- 3
ત્યારબાદ કુકર માં તેલ નાખી રાઈ તતળે એટલે પહેલા 2 મિનિટ ડુંગળી નાખી સાતળવા દેવું, અને પછી બટેકા નાખીને 1 ગ્લાસ જેટલું પાણી નાખી ને 3 કે 4 સીટી બોલાવી લેવું. શાક થઈ જાય એટલે ઠંડુ પાડી ગરમ ગરમ રોટલી કે ભાખરી સાથે પીરસો.
- 4
નોંધઃ ડુંગળી પાણી છોડે છે, એટલે વધારે પાણી પડી ના જાય તેનું ધ્યાન રાખવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી ને ગાંઠીયા નું શાક(Spring onion ganthiya sabji recipe in gujarati)
#GA4 #Week11 sonal Trivedi -
-
-
ગટા નું શાક
#લોકડાઉનમિત્રો કાલે સવારે લોકડાઉન ને લીધે લીલા શાકભાજી મળી ના શક્યા....એટલે રાજસ્થાની વાનગી ગટા નું શાક બનાવી નાખ્યું...આ શાક ખૂબ જ મસાલેદાર હોય છે અને ઘરમાં સૌ હોંશે થી પસંદ કરતાં હોય છે... આગલા દિવસના 250 ગ્રામ જેવા પરવળ પડ્યા હતા તે પણ બનાવીને પીરસી દીધા ....ચાલો બનાવીએ....👍🙂 Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11980975
ટિપ્પણીઓ