રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં ઢોકળી નો લોટ લઈ તેમાં બધો મસાલો કરી કણક બાંધવી
- 2
હવે એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે એમાં અજમો રાઈ નાખી વઘાર કરી લેવો ત્યારબાદ તેમાં ગુવારશીંગ નાખી બધો મસાલો કરી પાણી નાખી દેવુ હવે કણક માંથી નાના લુઆ કરી આ રીતે હથેળી થી દબાવી વચ્ચે કાણું કરી ઢોકળી પેન માં નાખવી એમાંથી થોડો લોટ બાકી રાખી પાણી સાથે ઢોકળી માં નાખી દેવું અને ઢાંકણ ઢાકી ધીમા તાપે ચડવા દેવુ ચડી જાય અને રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઢાંકી ને રહેવા દેવું...
- 3
હવે ઉપર કોથમીર મૂકી ગાર્નીશ કરી સર્વ કરવું
Similar Recipes
-
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
-
-
-
-
મગ ની દાળ માં ઢોકળી(mag ni dal ma dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ Sachi Sanket Naik -
-
દેસાઈ વડા
#દિવાળી#ઇબુક#day 24આજે કાળીચૌદશ નિમિત્તે દૂધપાક, પુરી અને દેસાઈ વડા બનાવ્યા છે.... ચાલો દેસાઈ વડા ની મજા માણવા... Sachi Sanket Naik -
-
-
-
પાતરા
#ઇબુક#Day 10ખૂબ વખણાતી એવી પ્રચલિત ગુજરાતી વાનગી ની રેસીપી તમારા માટે લઈ ને આવી છું... તો ચાલો સ્વાદિષ્ટ પાતરા ની મજા માણીએ.... Sachi Sanket Naik -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
-
-
-
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી ના થેપલા
#માસ્ટરક્લાસમારા દિકરા માટે સ્ટાર થેપલા બનાવ્યા છે... અને અમે ગળપણ એટલે કે ખાંડ વગર ના થેપલા બનાવીએ છી એ તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10936008
ટિપ્પણીઓ