શેર કરો

ઘટકો

  1. 1વાટકી વેસન
  2. 3વાટકી છાસ અથવા પાણી
  3. સ્વાદ પ્રમાણે નમક
  4. પા ચમચી હરદર
  5. ખાંડ
  6. ૧ ચમચીરાય, જીરું, લીંબડો, તલ
  7. વઘાર માટ્ટે તેલ
  8. ધાનાભજી ઉપર થી છાંટવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વેસન માં પાણી ઉમેરી ડોઇ લેવું તેમાં નમક, હરદર નાખી એક પેન માં ગેસ પર મૂકવું

  2. 2

    ગાંઠ ના પડે એ રીતે હલાવતા જવું પેન માંથી કોર છૂટું પડે ત્યાં સુધી ગેસ પર રહેવા દેવું

  3. 3

    નીચે ઉતારી તરત જ થાળી ની પાછળ તેલ લગાડી તેના પર પાતળું પથરી દેવું

  4. 4

    થોડું ઠંડુ થઇ પછી આકા પડી ને ખાંડવી વાળી લેવી

  5. 5

    1 પોડા વાસણ માં ખાંડવી ગોઢવી દેવી હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાય, જીરું તલ, લીંબડો, લીલા મરચા નાખી એ વઘાર ખાંડવી પર નાખવો પીસેલ ખાંડ ભભરાવી, ધાણાભાજી છાંટી ગરમ પિરરસવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Somaiya
Nisha Somaiya @cook_21715786
પર

ટિપ્પણીઓ

Similar Recipes