ખાંડવી (Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બેસન લો તેમાં છાસ અને પાણી રેડી મિક્સ કરી લો અને ગરનીથી ગાળી લો પછી તેમાં મીઠુ હળદર અને લીંબુના ફૂલ નાખી મિક્સ કરી લો
- 2
હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મુકો અને તેમાં બેસન વાળું મિશ્રણ રેડી દો અને ધીમા તાપે હલાવતા રહો અને જાડું ત્યાં સુધી હલાવતા રેહવું પછી પ્લેટફોર્મ પર સેજ મિશ્રણ લઇ પાથરી લો અને ઠંડુ થઇ જાય એટલે વડે છે કે નઈ ઈ ચેક કરી લો પછી થઇ જાય એટલે મિશ્રણ ને પ્લેટફોર્મ પર પાથરી દો અને વચ્ચે કાપા પાડી દો અને ગોળ ગોળ વાળી લો અને પ્લેટમાં કાઢી લો પછી તેના પર લાલ મરચુ સ્પ્રિંકલ કરો વાઘરીયા માં તેલ ગરમ કરો તેમાં રાઈ તલ લીંબડાના પાન લીલા મરચા નાખી વઘારને ખાંડવી પર રેડો ઉપર કોપરાનું છીણ સ્પ્રિંકલ કરો
- 3
લીલા ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ખાંડવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ વેજ ઉપમા(Mix Veg Upma Recipe in Gujarati)
#trend3#Week4#ગુજરાતી#બેલપેપર#ટ્રેન્ડિંગ Arpita Kushal Thakkar -
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
કાકડી રાઇતું(kakadi Raita recipe inGujarati)
#week 1#Card (દહીં)#ટ્રેંડિંગમાય ઇબુક Arpita Kushal Thakkar -
-
ખાંડવી(khandvi recipe in Gujarati)
#post 1#supershef ( બુધવાર) ખાંડવી, જેને પતુડી, દહિવાદી અથવા સુરાલિચી વાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તેમજ ભારતના ગુજરાતી ભોજનમાં સવારનું નાસ્તો છે. તે મુખ્યત્વે ચણાનો લોટ અને દહીંથી બનેલો હોય છે. Twinkal Kalpesh Kabrawala -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4મને ખાંડવી ભાવે બહુ પણ બનાવા ની ગમે નઈ કેમ કે બહુ અગરી છે... એટલે મેં નવો રસ્તો ગોત્યો.. ચલો તમારી સાથે શેર કરૂં.. અને તમે પણ ઘડીએ ઘડીએ બનાવશો. Soni Jalz Utsav Bhatt -
-
-
-
ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
#PSઆપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગ હોય તો ખાંડવી તો જમણવારમાં ફરસાણ તરીકે હોય છે જ. આજે મારા ઘરે મારા નણંદ આવ્યા હતા . મેં ખાંડવી બનાવી છે. તેમને મારા હાથની બહુ જ ભાવે છે અને આ સમયમાં બહારથી ફરસાણ લાવો એના કરતા ઘરે જ બનાવીએ તો ઘણું સારું. ખાંડવી બનાવતા વાર પણ લાગતી નથી અને બજાર જેવી જ થાય છે. Jayshree Doshi -
-
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
-
-
-
મેથીના ગોટા અને બેસન ચટણી(Methi pakoda and besan Chutney recipe in Gujarati)
#GA4#week12#બેસન#મેથીના ગોટા અને બેસન ચટણી Arpita Kushal Thakkar -
ખાંડવી(khandvi in Gujarati)
#માઇઇબુક 11#triedગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Vaidehi J Shah -
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13806178
ટિપ્પણીઓ