રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકર માં બટેટા ને ધોઈ ને બાફી લો.પછી ઠંડા થઈ જાય પછી ચાલ ઉતારી સુધારી લિઓ. હવે તેલ ગરમ મુકો તેમાં રાય, jiru, હિંગ, નાખી વઘારી નાખો. અને જરૂર મુજબ મરચું, મીઠુ, હળદર, ખાંડ, લીંબુ સ્વાદાનુસાર નાખી સાક બનવી લિઓ.
- 2
પુરી બનાવા માટે ઘઉં નો લોટ, રવો, મરચું, મીઠુ, મોંણ માટે તેલ. લોટ બાંધી, ગરમ તેલ માં તળી લેવું.
- 3
ઢોકળા બનવા માટે એક બોલ માં ચણા નો લોટ, મીઠુ, ખાંડ, લીંબુ ના ફૂલ, પાણી થી આ મિશ્રણ તૈયાર કરો આ રીતે ડોબલ બોઈલર માં મિશ્રણ નાખી ઢોકળા તૈયાર કરો પછી તેને ઠંડા થવા માટે રાખી દિયો. પછી વઘાર માટે તેલ મુકો તેમાં રાય, જીરું, હિંગ, તલ, ધાણા નાખી વઘારી લિઓ.
- 4
એક મોટા વાસણ માં ઘઉં નો લોટ, ચણા નો લોટ, રવો મિક્સ કરવાનો એમાં તેલ નું મોણ નાખવાનું અને એમાં ગરમ પાણી ઉમેરતું જવાનું અને લોટ બાંધી લેવનો. અને હવે એ લોટ માંથી પિંડીયા બનાવાના અને તેલ મૂકી તેમાં તળી લેવાના. પિંડીયા ઠંડા પડે એટલે તેને મિક્સર માં નાખી ભૂકો કરી લેવાનો. એક તપેલી માં ગોળ ના નાના ટુકડા કરી લેવાના તેનામાં ઘી ઉમેરવાનું અને ગરમ કરવાનું ધીમે ધીમે ગોળ ઓગાળી જશે એટલે પાઈ તૈયાર થઇ જશે. પાઈ માં પિંડીયા નો ભૂકો નાખી અને ગરમ ઘી નાખી મિક્સ કરવાનું. હવે લાડવા વારી લેવાના. ઉપર થી ખસખસ લગાવી શકાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગણેશચતુર્થી નો થાળ (\thal recipe in Gujarati)
અમારે ત્યાં ગણેશ ચોથ ના દિવસે લાડુ ભજીયા નો થાળ ધરાય છે..લાડુ, જુદા જુદા ભજીયા,2 ચટણી, પૂરી, શાક, મિશ્રી દહીં, છાશ આ રીતે આખો થાળ ધરવામાં આવે છે. #GC latta shah -
-
-
ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું
#goldenapron3#week11#કાંદાલસણ#એપ્રિલપોટેટો,જીરા,આટા Helly Vithalani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે વડા અને ગ્રીન ચટણી
ઠંડી માં ગરમા ગરમ બટેટા વડા સાથે કોથમીર ની ચટણી હોય એટલે મજા પડી જાય Kanan Maheta -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ