ખાંડવી (Kahndavi recipe in gujarati)

#મોમ
આજે મધર્સ ડે છે તો મેં મારા સાસુ મમ્મી માટે ખાસ ખાંડવી બનાવી છે .જે એમને ખૂબ જ ભાવે છે .હેપી મધર્સ ડે મોમ અને સાસુ મોમ .
ખાંડવી (Kahndavi recipe in gujarati)
#મોમ
આજે મધર્સ ડે છે તો મેં મારા સાસુ મમ્મી માટે ખાસ ખાંડવી બનાવી છે .જે એમને ખૂબ જ ભાવે છે .હેપી મધર્સ ડે મોમ અને સાસુ મોમ .
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા વેસણ ને ચાળી લો.હવે એક બાઉલ માં વેસણ,દહીં અને પાણી એડ કરી બધુ મિક્સ કરી લો.ધીમેં થી બિટર વડે મિક્સ કરો જેથી ગાઠા ન રહી જાય.તેમાં નમક,ખાંડ,અને હળદર ઉમેરી ફરી મિક્સ કરો.એક વાસણ ને ગેસ પર ગરમ મૂકી તેમાં મિશ્રણ રેડો.ગેસ ને આંચ ધીમી રાખી ખીરું ઉકાળો.તેને સતત હલાવતા રહો જેથી કાચું ન રહી જાય.શીરા જેવું ઘટ્ટ થાય એટલે ઉતારી લો.
- 2
2-3 થાળી લઈ તેને ઉંધી રાખી.તેના પર જલ્દી થી તવીથા વડે મિશ્રણ પાથરો.જેમ બને એમ પાતળું પડ થવું જોઈએ.થોડીવાર ઠંડુ પડવા દો.ત્યારબાદ તેમાં એકસરખા કાપા પાડી લેવા.ધીમે થી એના રોલ વાળી લેવા.હવે એક તપેલી માં વઘાર મુકો.તેમાં રાઈ,જીરું,તલ,સૂકા મરચા,હિંગ,મીઠોલીમડો બધું એડ કરી લેવું.2 મિનિટ ઠંડુ થવા દેવું.પછી એ વઘાર બેસનરોલ પર ચમચા વડે સ્પ્રેડ કરવો.
- 3
તૈયાર છે ખાંડવી..એક પ્લેટ માં સર્વ કરવું. મજેદાર ખાંડવી ગ્રીન ચટણી ક સોસ સાથે ખાઈ શકાય.
Similar Recipes
-
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#મોમમારા મમ્મી માટે જીવન મા હું જે કંઈ પણ કરું એ ઓછું છે. એમને ખાંડવી બોવ ભાવે તેથી મૈ તેમના માટે સ્પેશિયલ ખાંડવી બનાવી છે મધર્સ ડે નિમિત્તે. Siddhi Dalal -
ખાંડવી (Khandavi recipe in gujarati)
#મોમમને ખાંડવી બહું જ ભાવે એટલે મારા સાસુ મારા માટે બનાવી જ દે. Sachi Sanket Naik -
ખાંડવી
#RB5#MDCખાંડવી એક મોસ્ટ પોપ્યુલર, ગુજરાતી ફરસાણ છે .મારા મમ્મી પાસે થી સીખી છુ અને એમને ડેડીકેટ કરુ છુ્.. Saroj Shah -
ખાંડવી
#બર્થડે સામાન્ય રીતે જન્મ દિવસ હોય તો કેક બનતી હોય પણ મારા સાસુ નો બર્થડે હોય અને ખાંડવી બને જ તેની પ્રિય છે.#પીળી ખાંડવી એ ફરસાણ તરીકે પણ ચાલે અને સરસ મજાનો નાસ્તો પણ કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
મને ભાવતી ખાંડવી મારી મમ્મી એ મને શીખવાડી છે. મને અને મમ્મી ને ખાંડવી ખુબ ભાવે છે. Mehula Joshi -
ખાંડવી
#સૂપરશેફ2મેં ચણાના લોટની ખાંડવી બનાવી છે .જે બહુ ઝડપથી બની જાય છે અને આ ગુજરાતની બહુ પ્રસિદ્ધ વાનગી છે તમે જરૂરથી બનાવજોખાસ કરીને તો બહુ જ ફટાફટ બની જાય છે Roopesh Kumar -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#Trend2ખાંડવી તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . મારા ઘરે તો અવારનવાર બને છે .ખાંડવીમાં ચણાનો લોટ અને પાણી નું માપ જો બરાબર હોય તો ખાંડવી સરસ જ બને છે.Apeksha Shah(Jain Recipes)
-
ડારા ગરમર અથાણું
#મોમ મારા સાસુ ને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે એટલે મેં સ્પેશીયલ મધર્સ ડે માટે બનાવ્યા છે Meena Chudasama -
ખાંડવી
#RB19આજે તો ઘરે મારા નણંદ આવી ગયા એમને મારા હાથની ખાંડવી ખૂબ ભાવતી.વર્ષો પછી મોકો મળ્યો ખવડાવવાનો.એટલે ફટાફટ વાતો કરતા કરતા ખાંડવી બનાવી તો એની રેસીપી મુકું છું Sushma vyas -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
હાંડવો.(handvo recipe in Gujarati)
#મોમ. આ હાંડવો મારી મમ્મી મારા માટે બનાવતી આજે મે જાતે બનાવ્યો છે. Manisha Desai -
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.#trend2 Nidhi Sanghvi -
રશિયા મુઠીયા ઢોકળા (Rasiya Muthiya dhokla Recipe In gujarati)
#મોમ#મેમધર્સ ડે ના સ્પેશ્યલ આજે મૈ મમ્મી ને ભાવતી પ્રિય વાનગી બનાવી છેઆ રેસીપી સોર & સ્પાઈસી ઢોકળા અે હું મારા મમ્મી પાસે થી બનાવતા શિખી છું.bijal
-
બીટ ની ખાંડવી (Beetroot Khandvi Recipe In Gujarati)
#GA4#Week5ખાંડવી ગુજરાતી ઓની ફેવરિટ ડીશ. મેં આમાં બીટ ની પ્યુરી ઉમેરી ખાંડવી બનાવી છે.. Tejal Vijay Thakkar -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
-
સેવ ટમેટા નું શાક (લાઈવ સેવ)
#મોમસેવટમેટા નું શાક બને ત્યારે રેડી સેવ ઉમેરી ને બનાવીએ તો ઘાટું થાય જાય .પણ મારી મમ્મી એ મને ઉકળતા શાક માં લાઈવ સેવ ઉમેરી ને બનાવતા શીખવ્યું ...ત્યારથી મારા દીકરા અને ફેમિલી ને ખૂબ જ ભાવે છે . Keshma Raichura -
મેંદા ના લોટ ની પુરી
#મોમઆ મધર્સ ડે ના દિવસે મેં આ પુરી ખાસ મારા મોમ અને માંરા સાસુ મોમ માટે બનાવી છે.... તેઓને મારા હાથ ની બનાવેલી આ પુરી બહુજ ભાવે છે... લવ યુ માય 2 મોમ'સ Krishna Ghodadra Mehta -
ખાંડવી
ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે#goldenalron#post20 Devi Amlani -
કુકરમાં ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSRખાંડવી એ ગુજરાતની ઓળખ છે અને તેને પરફેક્ટ રીતે ગુજરાતીઓ જ બનાવી શકે કુકરમાં ખૂબ સરળતાથી ખાંડવી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadgujaratiટ્રેડિશનલ ખાંડવી કડાઈમાં બનાવવામાં આવે છે.આ ખાંડવી બનાવવા માટે તેને સતત હલાવતા રહેવું પડે છે અને સમય પણ ઘણો લાગે છે.જ્યારે કુકરમાં ખાંડવી બનાવીએ છીએ તો તેને હલાવવું પડતું નથી અને ખૂબ જ ઓછા સમયમાં તેમજ ઓછી મહેનતથી એવા જ સ્વાદ વાળી ખાંડવી બનાવી શકીએ છીએ. મેં આજે કુકરમાં ખાંડવી બનાવી છે જેનો ટેસ્ટ ટ્રેડિશનલ ખાંડવી જેવો જ આવે છે. Ankita Tank Parmar -
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#MDCખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે. Harita Mendha -
સ્વાદિષ્ટ કુકર ખાંડવી (Swadist Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#Post4# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaજુલાઈ મહિનામાં ચોમાસુ હોય છે વર્ષાઋતુની સિઝનમાં જુદી જુદી સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા થાય છે મેં આજે કુકર ખાંડવી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Ramaben Joshi -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
વેજ.સેઝવાન ચીઝ મેયોનીઝ ફે્ન્કી(veg. Sechzwan cheese mayonnaise Frankie recipe in gujrati)
#મોમમારી સાસુ મોમ ને ખુબ જ ભાવે છે.મઘરસ ડે હતો તો આજે બનાવી એમને ખુબ વખાણ કયાઁ. Mosmi Desai -
ખાંડવી
#RB12 : ખાંડવીખાંડવી એ ગુજરાતી ફરસાણ છે.ગુજરાતીઓ જમવાના શોખીન હોય દરરોજ મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક સલાડ રાઇતું છાશ અથાણું પાપડ હોય જ . તો આજે મેં એમાં ની એક ખાંડવી બનાવી. Sonal Modha -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra
More Recipes
ટિપ્પણીઓ (7)