ચોકો નટ્ટી પરાઠા

Sangita Jani
Sangita Jani @sangitajani0805
Ahemdabad

#

શેર કરો

ઘટકો

  1. 1બાઉલ વેનીલા sponge cake નો ભૂકો
  2. અડધો કપ ડાર્ક ચોકલેટ છીણેલી
  3. 2 મોટી ચમચીકન્ડેન્સ મિલ્ક
  4. 3 મોટી ચમચીડ્રાયફ્રુટ શેકીને ક્રશ કરેલો ભૂકો
  5. ૧ કપ મેંદો
  6. ચપટીમીઠું
  7. 2 મોટી ચમચીબૂરુ ખાંડ
  8. 3 મોટી ચમચીતેલ અથવા તો ઘી
  9. પાણી જરૂર મુજબ
  10. ચોકલેટ સીરપ
  11. Silver balls

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કેક નો ભૂકો ડાર્ક ચોકલેટ કન્ડેન્સ મિલ્ક ડ્રાયફ્રુટ્સ નો ભૂકો મિક્સ કરી પુરણ તૈયાર કરી લો

  2. 2

    હવે એક બાઉલમાં મેંદો મીઠું ખાંડ ગી મિક્સ કરી પાણીથી પરાઠા જેવી કણક બાંધી લો

  3. 3

    હવે આ કણક ની બે રોટલી પાતળી વણી લો અને એક રોટલી લઈને તેને ઉપર પુરણ પાથરી દો હવે બીજી રોટલી ઉપર મૂકી સાઈડ માં પાણી લગાવી વધારાની કિનાર કટ કરી એક બે વેલણ ફેરવી દો હવે તવા ઉપર બંને સાઇડ વ્યવસ્થિત ગુલાબી રંગના શેકીને બંને બાજુ ઘી લગાવી શેકી લો ત્યારબાદ કટ કરી ચોકલેટ સીરપ સિલ્વર બોલ થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Jani
Sangita Jani @sangitajani0805
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes