રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધ લઈને તેમાં કોનૅ ફલોર અને ખાંડ નાખીને હલાવી લેવાનું છે પછી તેને ગેસ પર ગરમ કરવા મૂકો હલાવીને તેમાં કોકો પાવડર નાખી દો. પછી તેમાં અડધો કપ પાછું દૂધ નાખો પછી બે મિનિટ હલાવો.
- 2
પછી તેમાં ક્રીમ નાખો વેનીલા એસેન્સ નાખી દો પછી પાંચથી છ મિનિટ હલાવી તેમાં મીઠું નાખો પછી ડાર્ક ચોકલેટ નાખી દો.જ્યાં સુધી થોડું થીક ના થાય ત્યાં સુધી હલાવવાનું છે. થીક થઈ જાય એટલે તેને કપમાં કાઢી લો પછી તેને ફ્રીઝમાં બે કલાક સુધી સેટ કરવા મૂકો. પછી તેને બહાર કાઢીને ઉપરથી છિણેલી ચોકલેટ નાખો.
- 3
રેડી છે ચોકલેટ પુડિંગ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiહૉટ ચૉકલેટ Ketki Dave -
-
-
-
વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
#APRગરમી માં તરોતાજા રાખે એવો સૌનો ફેવરિટઠંડો ઠંડો વનિલા ચોકલેટ આઈસ્ક્રીમ.. Sangita Vyas -
-
-
-
-
-
-
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
વોલનટ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. આ રેસીપી મારા ભાઈ ની છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તમે આ ડેઝર્ટમાં બનાવી શકો છો. આજ ની રેસીપી હું મારા ભાઈને ડેલિકેટ કરું છું.આ ઘરમાં બનાવેલી કિન્ડર જોય ની ફીલિંગ આપશે. જ્યારે ઘરમાં છોકરાઓ બારના કિન્ડર જોઈ માટે તોફાન કરતા હોય ત્યારે આ ઘરમાં બનાવીને તમે આપો તો છોકરાઓ ખુશ થઈ જાય. હા હેલ્ધી પણ એટલું જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ છે.Happy Brothers day ❤️#Walnuttwists Chandni Kevin Bhavsar -
-
-
-
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi -
-
-
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar -
-
-
-
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11719246
ટિપ્પણીઓ